યુપીઆઈ એક્ઝેટલી શું છે?
યુપીઆઈ કોઈ એક એપ નથી. યુપીઆઈ એ ભારતની વિવિધ બેન્કસ દ્વારા બનેલી સંસ્થા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ)એ વિકસાવેલી એક વ્યવસ્થા છે, જેને કારણે ભારતની જુદી જુદી બેન્કના ખાતા વચ્ચે ખાતેદારો, ઇન્ટરનેટ ટેક્નોલોજીની મદદથી સહેલાઇથી રકમની આપ-લે કરી શકે છે.
ગૂગલ તેઝ એ ગૂગલ કંપનીએ લોન્ચ કરેલી એક પેમેન્ટ સિસ્ટમ છે, જે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) પર આધારિત છે.
નીચેના ગૂંચવતા સવાલોના સરળ જવાબ માટે આગળ વાંચો
- ભીમ એપ એટલે જ યુપીઆઈ?
- તો પછી યુપીઆઇનો ઉપયોગ કરવા આપણે કઈ એપ ડાઉનલોડ કરવી?
- યુપીઆઈ એપ્સ અને મોબાઇલ વોલેટ્સમાં ફેર શું છે?
- યુપીઆઇનો ઉપયોગ કેવી રીતે કરી શકાય?
- યુપીઆઈ આઈડી શું છે?
- યુપીઆઈ આઇડી કેવી રીતે મેળવાય?
- યુપીઆઈ એપથી રકમની લેવડદેવડ