નવી ટેક્નોલોજી પર તમને કેટલો વિશ્વાસ છે?

એચએસબીસી નામની એક કંપનીએ હમણાં ટેકનોલોજીમાં વિશ્વાસના મુદ્દા પર એક રસપ્રદ રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. રોજબરોજના જીવનમાં ટેકનોલોજીના ઉપયોગ અંગે ભારત સહિત ૧૧ દેશોમાં બાર હજાર લોકોના સર્વેક્ષણ પછી આ અહેવાલ તૈયાર કરાયો છે.

અહેવાલ મુજબ ભારતના નવ ટકા લોકો પોતાની ઓળખ સાબિત કરવા આઇરિસ સ્કેન (આંખની રેટિનાની ડિઝાઇનની થતી ઓળખ – વધુ માહિતી સપ્ટેમ્બર ૨૦૧૬ અંકમાં)નો ઉપયોગ કરવા તૈયાર છે. બીજા દેશોમાં આ પ્રમાણ ફક્ત ૩ ટકા છે. ફિંગરપ્રિન્ટ બાબતે ૪૦ ટકા લોકો સાથે ચીન આગળ છે અને ભારત ૩૧ ટકા સાથે બીજા ક્રમે છે.

Please to view this content. (Not a member? Join Today!)
July-2017

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here