સાયબર સેફટી : બાળકો તેમજ ટીનેજર્સ માટે

બ્લુવ્હેલ જેવી ચેલેન્જને કારણે બાળકો અને ટીનેજર્સ પર ઇન્ટરનેટની અસરનો મુદ્દો ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે.

આજે દર ૧૦માંથી ૭ વ્યક્તિ ઓનલાઈન છે એ વાતમાં કોઈ બેમત નથી. બની શકે કે કેટલાય લોકો કમ્પ્યુટર ન વાપરતા હોય પણ સ્માર્ટફોન તો લગભગ બધા પાસે છે. રોટી, કપડાં, મકાન પછી આધુનિક લાઇફસ્ટાઇલ માટે ઈન્ટરનેટ પણ અત્યંત જરૂરી સ્ત્રોત છે તેમ કહી શકાય.

હવે એમાં બાળકો પણ અપવાદ નથી. આપણા ઘરમાં કે સગાસંબંધીના ઘરમાં ૪-૫ વર્ષનાં બાળકને પણ ઓનલાઇન ગેમ કે યૂટ્યુબ પર વીડિયો ચલાવતાં આવડી ગયું છે. નવી જનરેશન સ્માર્ટફોનથી રમીને મોટી થાય છે જેના માટે ઇન્ટરનેટ એક્સેસ પણ રમત વાત છે.

ઇન્ટરનેટ જ્ઞાનનો સૌથી સારો સ્રોત છે એમાં બેમત નથી, પણ આ આખી વાતનાં ભયસ્થાનો ક્યાં છે?

Please to view this content. (Not a member? Join Today!)
September-2017

[display-posts tag=”067_September-2017″ display-posts posts_per_page=”200″]

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here