ગૂગલ એલો હવે પીસી પર પણ ચાલશે

ગૂગલની મેસેજિંગ એપ એલોનો ઉપયોગ હવે પીસી પરથી પણ કરી શકાશે (https://allo.google.com/web). વોટ્સએપની જેમ, પીસી પર તેને સ્માર્ટફોનની એપ સાથે કનેક્ટ કરીને પછી ઉપયોગ કરી શકાશે.

ગૂગલ એલો વોટ્સએપ જેવી જબરદસ્ત લોકપ્રિય મેસેજિંગ એપ સામે ખાસ ચાલી નથી, પણ મેસેજિંગમાં આર્ટિફિશિલ ઇન્ટેલિજન્સની કેવાં પરિવર્તનો આવશે એ જાણવા અને જાતઅનુભવ કરવા માટે આ એપ એકવાર તપાસવા જેવી છે.

વધુ જાણો આ લેખમાં – રોજિંદા મેસેજિંગમાં આવી ગઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here