ક્રોમની દરેક નવી ટેબમાં, કંઈક નવું!

પીસીમાં ક્રોમ બ્રાઉઝરમાં સર્ફિંગ કરતી વખતે તમે જ્યારે પણ નવી ટેબ ઓપન કરો, ત્યારે તમને ઉપયોગી માહિતી કે કંઈક રસપ્રદ જાણવા-માણવા-જોવા મળે એવું કરવું હોય તો...

x
Bookmark

જો તમારો દિવસનો ઘણો સમય, પીસી પર ક્રોમ બ્રાઉઝરમાં પસાર થતો હોય, તો ક્રોમને ઘણી બધી રીતે કસ્ટમાઇઝ્ડ કરી જોવામાં મજા છે. આવી એક રીત એટલે, ક્રોમમાં ઓપન થતા દરેક નવા ટેબમાં કંઈક નવું જોવાની રીત. ‘સાયબરસફર’માં અગાઉ આપણે ક્રોમના નવા ટેબમાં ગૂગલ અર્થના ફોટોઝ જોવાની કે નવા ઇંગ્લિશ શબ્દોના અર્થ જાણવાની સગવડ આપતા એક્સટેન્શનની વાત કરી ગયા છીએ. અહીં આવાં કેટલાંક વધુ એક્સટેન્શની વાત કરી છે. જે ગમે તેને અપનાવી લો!

ક્રોમનાં એક્સટેન્શ તમારા માટે નવી વાત હોય તો ટેન્શન ન રાખશો! ક્રોમ બ્રાઉઝરમાં https://chrome.google.com/webstore પર જશો એટલે અહીંથી તમે ક્રોમ બ્રાઉઝરમાં નવી સુવિધા ઉમેરતાં અનેક નવાં એક્સટેન્શન્સ જોઈ-તપાસીને તેને ક્રોમમાં એડ કરી શકશો.

Please to view this content. (Not a member? Join Today!)

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here