ઇંગ્લિશ ગ્રામરની ગૂંચવણો ઉકેલો

આ મજાની સાઇટ તમારા ‘ડેઇલી મસ્ટ સી, મસ્ટ રીડ’ લિસ્ટમાં ઉમેરવા જેવી છે

x
Bookmark

તમે ઇંગ્લિશ ગ્રામર શીખવતી કોઈ વેબસાઇટ પર હો અને અને એ વેબસાઇટ તૈયાર કરનાર વ્યક્તિના કોન્ટેક્ટ પેજ પહોંચતાં, પહેલું જ વાક્ય એવું જોવા મળે કે “આ સાઇટ પર લખાણમાં તમને કોઈ ભૂલ દેખાય તો પ્લીઝ મને તેની પૂરી વિગતો સાથે મેઇલ કરજો… અને સાથે એવું પણ લખ્યું હોય કે “યસ, ભૂલ તો મારી પણ થાય છે તો તમને કેવું લાગે? યાદ રહે, એ વેબસાઇટ ઇંગ્લિશ ગ્રામર શીખવતી જ વેબસાઇટ છે! તમને એ સાઇટ પર વિશ્વાસ રહે?

તમારો જવાબ શું છે એ તો ખબર નથી, પણ આ લખનારના મતે તો, એ સાઇટ પર વિશ્વાસ બેસવો જોઈએ, પૂરો વિશ્વાસ બેસવો જોઈએ! આખરે, આવી નિખાલસતા સહેલાઈથી ક્યાં મળે છે? ખરેખર તો, જે શિક્ષક પોતે પોતાની ભૂલો સ્વીકારીને તેને સુધારવા કે નવું શીખવા તૈયાર હોય એ જ ખરા શિક્ષક છે.

Please to view this content. (Not a member? Join Today!)

ક્લિક કરો, અંક જુઓ

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here