સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
દરેક મા-બાપ સ્વાભાવિક રીતે એવું ઇચ્છતા હોય કે પોતાનું સંતાન ઉજ્જવળ કારકિર્દી ઘડી શકે. પરંતુ એ માટે શું કરવું જોઈએ, કઈ દિશા પકડવી જોઈએ એની મોટા ભાગે સ્પષ્ટતા હોતી નથી.