‘સ્ટોક’ એન્ડ્રોઇડવાળા અન્ય ફોન

નવો એન્ડ્રોઇડ સ્માર્ટફોન ખરીદતી વખતે સામાન્ય રીતે આપણે કંપની, સ્ક્રીન સાઇઝ, રેમ અને ઇન્ટરનલ મેમરી જેવી બાબતો સિવાય બીજી કશી વાત પર ધ્યાન આપતા નથી. ફોનના હાર્ડવેર અને સોફ્ટવેર તરફ ધ્યાન આપીએ તો સ્માર્ટફોનનો ઉપયોગ ઘણો વધુ બહેતર બની શકે છે. મોટા ભાગના એન્ડ્રોઇડ ફોનમાં તેની મેન્યુફેકચરિંગ કંપની પોતાની રીતે યૂઝર ઇન્ટરફેસમાં ફેરફાર કરતી હોય છે. સ્ટોક એન્ડ્રોઇડ પર કરવામાં આવેલા ફેરફાર ક્યારેક ઉપયોગી બને છે પણ તે ફોનની સિસ્ટમ પર ભાર વધારે છે. જો તમે સ્ટોક એન્ડ્રોઇડ ધરાવતા ફોનની તપાસમાં હો તો નોકિયા ઉપરાંત આ ફોન તપાસી જુઓ. 

x
Bookmark

One+ 3t રૂા. ૨૯,૯૯૯થી વધુ

આ ફોનમાં એન્ડ્રોઇડના લેટેસ્ટ ૭.૧ (નોગટ) વર્ઝનમાં બહુ નજીવા ફેરફાર કરવામાં આવ્યા છે. તેમાં એપ ડ્રોઅરમાં બેકગ્રાઉન્ડ કલર બદલવાની અને ઓનસ્ક્રીન નેવિગેશન કીનું સ્થાન બદલવા સિવાય એન્ડ્રોઇડમાં લગભગ કોઇ ફેરફાર નથી.

Please to view this content. (Not a member? Join Today!)

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here