ગૂગલે હેકર્સ માટેના ઇનામની રકમ વધારી

દુનિયાભરની કમ્પ્યુટર સિસ્ટમ પર વાયરસ અને માલવેરના હુમલા વધી રહ્યા છે, સાથોસાથ મોટી મોટી ટેકનોલોજી કંપની પોતાની કમ્પ્યુટર સર્વિસીઝને વધુ ને વધુ સલામત બનાવવા સતત પ્રયાસ કરી રહી છે. 

ગૂગલ, ફેસબુક, એપલ, માઇક્રોસોફ્ટ જેવી કંપની તેમની પ્રોડક્ટસમાં રહેલી ખામી શોધી આપનારને બહુ મોટાં ઇનામ આપતી હોય છે. ગૂગલે બે વર્ષ પહેલાં એન્ડ્રોઇડ માટે આવી યોજનાની જાહેરાત કરી હતી. જે તે ખામીના મહત્વ અનુસાર ઈનામની રકમમાં વધઘટ થતી હોય છે.

Please to view this content. (Not a member? Join Today!)
July-2017

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here