ચહેરો જોઈને ફોન અનલોક કરતી ફેસ આઇડી ટેક્નોલોજી

ફેસ રેકગ્નિશનની બાબતે એપલ ગૂગલ અને સેમસંગને પાછળ રાખી દેશે તેવું લાગે છે. જાણો, કેમ?

ગયા મહિને, એપલનો લેટેસ્ટ આઇફોન એક્સ લોન્ચ કરવાના સમારંભમાં નવા ફોનની ખૂબીઓનું પ્રેઝન્ટેશન આપતા એપલના એક્ઝિક્યૂટિવ્સને જરા ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવી પડ્યું.

થયું એવું કે આ નવા ફોનમાં ફોન અનલોક કરવા માટેની નવી ફેસ આઇડી ઓથેન્ટિકેશન સિસ્ટમ કેવી આધુનિક છે તેની ખૂબીઓ વર્ણવતું પ્રેઝન્ટેશન પૂરું થયા પછી, આ સિસ્ટમનો વાસ્તવિક ડેમો આપવા માટે એપલના સોફ્ટવેર ચીફ ક્રેગ ફેડરીગી સ્ટેજ પર આવ્યા. તેમણે ફોનને પોતાના ચહેરા સામે ધર્યો, હકીકતમાં ફોન તરત જ એનલોક થવો જોઇતો હતો, પણ થયું ઉલટું. ફોને તેમનો આંકડાનો પાસવર્ડ માગ્યો અને મોટા ડિસ્પ્લે સ્ક્રીન પર આ બધાએ જોયું!

Please to view this content. (Not a member? Join Today!)
October-2017

[display-posts tag=”068_october-2017″ display-posts posts_per_page=”200″]

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here