fbpx

(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વર્ડના ટેબલમાં ફોર્મ્યુલાનો ઉપયોગ

આપણે જાણીએ છીએ કે માઇક્રોસોફ્ટ વર્ડ એટલે ટેક્સ્ટ આધારિત ડોક્યુમેન્ટસ તૈયાર કરવા માટેનો અને માઇક્રોસોફ્ટ એક્સેલ એટલે આંકડા અને ગણતરીઓ આધારિત ડોક્યુમેન્ટસ તૈયાર કરવાનો એકદમ પાવરફૂલ પ્રોગ્રામ.

વર્ડમાં કોઈ રિપોર્ટ તૈયાર કરતી વખતે આપણે તેમાં વિવિધ ડેટા ધરાવતાં ટેબલ્સ પણ ઉમેરી શકીએ છીએ. આવાં ટેબલ્સમાં ફક્ત આંકડા ન લખવાના હોય, પણ એ આંકડા વચ્ચે કોઈ સાદી ગણતરી કરીને તેના જવાબ પણ એ ટેબલમાં ઉમેરવાના હોય તો?

આવી સ્થિતિમાં, જ્યારે કોઈ ટેબલમાં એક્સેલ જેટલી પાવરફૂલ ફોર્મ્યુલાઓનો ઉપયોગ કરવો જરૂર હોય ત્યારે આપણે એક્સેલની સ્પ્રેડશીટ કે તેના અમુક ભાગને અમુક ચોક્કસ રીતે વર્ડ ફાઇલમાં ઇન્સર્ટ  કરીને વર્ડમાં જ એક્સેલની ઘણી બધી ખૂઓનો લાભ લઈ શકીએ છીએ.

પરંતુ ક્યારેક એવું પણ બને કે વર્ડમાંના ટેબલમાં આપણે એક્સેલ જેટલી પાવરફૂલ ફોર્મ્યુલાની જરૂર ન હોય પણ ફક્ત સરવાળા જેવી સાદી ગણતરી જ કરવાની હોય તો એ કામ આપણે વર્ડમાં સાદું ડેટા ટેબલ તૈયાર કરીને સહેલાઇથી કરી શકીએ છીએ. આ માટે આપણે એક્સેલ પ્રોગ્રામનો ઉપયોગ કરવાની બિલકુલ જરૂર પડશે નહીં.

આવો તે માટેનાં પગલાં સ્ટેપ-બાય-સ્ટેપ જાણીએ.

Please Login to view this content. (Not a member? Join Today!)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

Please enter your e-mail address. You will receive a new password via e-mail.

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

Please login to edit your profile.

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

You need to login to see your bookmark list.

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!

કોઈ પણ બાબત માટે હાલમાં માત્ર support@cybersafar.com પર સંપર્ક કરવા વિનંતી.