યુસી બ્રાઉઝર પર પ્રતિબંધ આવે તેવી શક્યતા

તમે સ્માર્ટફોનમાં યુસી બ્રાઉઝરનો ઉપયોગ કરતા હો તો શક્ય છે કે, થોડા સમયમાં તમારે કદાચ બીજા બ્રાઉઝર તરફ નજર દોડાવવી પડશે.

Please to view this content. (Not a member? Join Today!)

3 COMMENTS

    • આશીષભાઈ, નીલેશભાઈ, પરિવર્તન પહેલાં અકળાવનારું જ હોય છે! મને પોતાને જૂની સાઇટ ગમતી હતી, પણ તેમાં ઘણી મર્યાદાઓ હતી, જેમ કે તેમાં આપણે માત્ર અંક મુજબ, તેના લેખો વાંચી શકતા હતા. નવી સાઇટમાં હવે બધા જ લેખ, અંક ઉપરાંત ટોપિક મુજબ પણ શોધી શકાય છે. નવી સાઇટમાં સર્ચની સુવિધા પણ ઘણી વધુ સારી છે.
      આમ છતાં, નવી સાઇટમાં દરેક લેખને ઇમ્પ્રૂવ કરવાનું, તેમનું યોગ્ય કેટેગરાઇઝએશન કરવાનું વગેરે કામ ચાલુ જ છે. જોકે 2,000થી વધુ લેખો હોવાથી એ થોડું સમય માગી લેતું કામ છે.
      આ ઉપરાંત, નવી સાઇટમાં હજી ઘણું ઉમેરી શકાય અને સુધારી શકાય છે. એ પછી તમને ચોક્કસ ફરિયાદ નહીં રહે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here