ભારતમાં ઓનલાઇન શોપિંગના રસપ્રદ ટ્રેન્ડ

પેરિસ સ્થિત ‘ક્રિટીઓ’ નામની એક પર્ફોમન્સ માર્કેટિંગ ટેકનોલોજી કંપનીએ હમણાં બહાર પાડેલા એક રિપોર્ટમાં ભારતમાં ઓનલાઇન શોપિંગ વિશેના રસપ્રદ તારણો બહાર આવ્યા છે. આ અનુસાર…

ભારતના ૭૪ ટકા લોકો ઓનલાઇન શોપિંગ માટે સૌથી પહેલાં ડેસ્કટોપ પર સર્ફિંગ કરે છે.

૫૧ ટકા ઓનલાઇન શોપર્સ શોપિંગ માટે એકથી વધુ સાધનોનો ઉપયોગ કર્યા પછી પોતાનું શોપિંગ પૂરું કરે છે.

એકથી વધુ સાધનો પર સર્ફિંગ કર્યા પછી ૩૯ ટકા શોપર્સ સ્માર્ટફોન પર પોતાની ખરીદી પૂરી કરે છે.

કામકાજના કલાકો દરમિયાન ડેસ્કટોપ પરથી વધુ ખરીદી થાય છે. જ્યારે મોબાઇલ પરની ખરીદી કામકાજ સિવાયના કલાકોમાં વધુ થાય છે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here