આવનારો સમય સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનીયરિંગ અને મેથેમેટિક્સમાં માહેર વિદ્યાર્થીઓનો છે. જાણી લો આ દિશામાં શરૂઆતી કદમ માંડવામાં ઉપયોગી એક મજાની વેબ એપ્લિકેશન.
આગળ શું વાંચશો?
- વિશ્વમાં આવી રહેલું પરિવર્તન
- સ્ટેમ લર્નિંગ શું છે?
- સ્ટેમ લર્નિંગનો એક મહત્ત્વનો હિસ્સો – ડિઝાઇનિંગ, ૩ડી ડિઝાઇનિંગ અને ૩ડી પ્રિન્ટિંગ
- તમે પણ બની શકો છો ૩ડી ડિઝાઇનર!
- ટિંકરકેડ પર ૩ડી ડિઝાઇનિંગ
- ૩ડી પ્રિન્ટિંગ કેવી રીતે થાય છે?