દુનિયાના મોસ્ટ ફેવરિટ સર્ચ એન્જિન તરીકેનું સ્ટેટસ જાળવી રાખવા, ગૂગલે સ્માર્ટફોનના કી-બોર્ડમાં ગૂગલ સર્ચ ઉમેરી દીધું છે, સાથોસાથ આપણને કેટલીય નવી સ્માર્ટ સગવડો આપી છે.
આગળ શું વાંચશો?
- કી-બોર્ડમાં સામેલ ગૂગલ સર્ચ
- સ્પેસબારનો નવો ઉપયોગ
- શબ્દો ડિલીટ કરવાની સ્માર્ટ સુવિધા
- નંબરો કી-બોર્ડમાં ઉમેરવાની સુવિધા
- વિવિધ ભાષામાં ટાઇપિંગ
- ગ્લાઇડ ટાઇપિંગ
- એક હાથે ટાઇપિંગની સુવિધા
- ઇમોજી અને જિફ સર્ચ કરવાની સુવિધા
- શબ્દો સહેલાઇથી કેપિટલાઇઝ કરવાની સુવિધા