તમારા કમ્પ્યુટરમાં ખૂણેખાંચરે કેટકેટલી ઇમેજીસ પડી છે એનો તમને અંદાજ પણ નહીં હોય. આ બધી જ ઇમેજને યોગ્ય રીતે મેનેજ કરવી હોય તો કદાચ સૌથી સરળ રસ્તા આપે છે પિકાસા સોફ્ટવેર.
આગળ શું વાંચશો?
- પહેલાં થોડું પરિવર્તન
- પહેલા સમજીએ પિકાસાનો ઈન્ટરફેસ
- હવે શરુ કરીએ ફોલ્ડર મેનેજમેન્ટ