સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
જર્મન ઇજનેર ફર્ડિનાન્ડ ઝેપેલિને તૈયાર કરેલાં ‘ઝેપેલિન’ દેખાવમાં લંબગોળાકાર બલૂન જેવા લાગતાં, પણ વિમાની મુસાફરીના ક્ષેત્રે ત્રીસીના દાયકામાં તેમનો દબદબો હતો. ઝેપેલિન ‘હિન્ડનબર્ગ’ ૭૨ મુસાફરો અને ૬૦ જણના સ્ટાફ સાથે,