સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
યુટયૂબ પર વીડિયો માણતી વખતે, બફરિંગ ત્રાસ આપે છે? તો એનો ઉપાય છે – આપણા માટે બિનજરુરી એવી યુટ્યૂબની ઘણી સુવિધાઓ જતી કરીને આપણે વધુ ઝડપથી વીડિયો લોડ થાય એવી સગવડ કરી શકીએ છીએ.