વાતચીત ઇન્ટરનેટના માધ્યમથી થતી હોવાથી તેની ગુણવત્તાનો આધાર તમારા કમ્પ્યુટરની ક્ષમતા, ઇન્ટરનેટ કનેક્શન વગેરે પર આધારિત રહે છે, જીમેઇલમાં તમે વીડિયો ચેટનો લાભ લેતા હો તો તમારા માટે આનંદના સમાચાર એ છે. ગૂગલ પ્લસની લેટેસ્ટ ટેક્નોલોજીવાળી હેન્ગઆઉટ સર્વિસ હવે જીમેઇલમાં આવી ગઈ છે
આગળ શું વાંચશો?
- હેન્ગઆઉટ એટ ગાંધીનગર
- આવી ગયો છે આઈફોન-ફાઈવ