પ્રશ્ન : શું ૨૦૧૨માં પૃથ્વીને કોઇ ખતરો છે? ઘણી ઇન્ટરનેટ વેબસાઇટ કહે છે કે ડિસેમ્બર ૨૦૧૨માં દુનિયાનો અંત આવી જશે.
ઉત્તર : ૨૦૧૨માં પૃથ્વી સાથે કશું ખરાબ થવાનું નથી. આપણો ગ્રહ છેલ્લાં ૪ અબજ વર્ષોથી સ્વસ્થ છે અને વિશ્વના વિશ્વનીય વૈજ્ઞાનિકો ૨૦૧૨માં પૃથ્વી સામે કોઈ જોખમ હોય તેવું જોતા નથી.
આગળ ળું વાંચશો?
- ૨૦૧૨માં વિશ્વનો અંત આવશે એવી ભવિષ્યવાણીનું મૂળ શું છે?
- શું મેયન કેલેન્ડરનો ડિસેમ્બર ૨૦૧૨માં અંત આવે છે?
- જ્યારે ગ્રહો પૃથ્વીને અસર કરે એવી રીતે એક રેખામાં આવી જાય તો પૃથ્વી પર અસાધારણ ઘટના થઈ શકે?
- નિબીરુ તરીકે ઓળખાતો ગ્રહ અથવા પ્લેનેટ એક્સ અથવા એરિસ વ્યાપક વિનાશ કરવા પૃથ્વી તરફ ધસી રહ્યો છે એ વાતું શું?
- પૃથ્વીના ધ્રુવો ખસી રહ્યા છે એવી વાત ચાલે છે તેું શું? એ સાચું છે કે પૃથ્વીનો પોપડો તેા કેન્દ્રી ૧૮૦ ડિગ્રીનું પરિભ્રમણ થોડા કલાકોમાં નહીં તો થોડા દિવસોમાં કરી લે છે?
- શું ૨૦૧૨માં પૃથ્વી પર કોઈ ઉલ્કા અથડાવાનો ખતરો છે?
- પ્રલય આવી રહ્યો હોવાા દાવાઓ વિશે નાસાના વૈજ્ઞાનિકોને શું લાગે છે?
- ૨૦૧૨માં વ્યાક સોલર સ્ટોર્મ વાી આગાહીઓ છે, તેનાથી જોખમ છે?