સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
નીચેની આ તસવીર જરા ધ્યાનથી જુઓ. શું દેખાય છે? બ્લેક એન્ડ વ્હાઈટ પ્રિન્ટિગનો દોષ ના કાઢશો, પણ અવકાશમાં ફરતા સેટેલાઈટે લીધેલી આ તસવીર છે. જરા ફરી ધ્યાનથી જુઓ, કહી શકશો કે આ શું છે?