તમારા પરિવારના ફોટોગ્રાફ કે તમારા બિઝનેસનો અત્યંત મહત્ત્વનો ડેટા તમારે વર્ષોવર્ષ સાચવી રાખવો હોય તો કયા મીડિયા પર ભરોસો મૂકી શકાય તેમ છે? જુદા જુદા મીડિયાની રસપ્રદ સરખામણી કરે છે આ ઇન્ફોગ્રાફિક.
આગળ શું વાંચશો?
- કમ્પ્યુટર મીડિયા
- ઓડિયો મીડિયા
- વીડિયો મીડિયા
- ફોટો મીડિયા