ઈ-સ્માઇલી :-) ની શરુઆત: ૧૯ સપ્ટેમ્બર, ૧૯૮૨

x
Bookmark

પીળા રંગના ગોળમટોળ હસમુખા સ્માઇલીનું પ્રતીક બહુ જાણીતું અને લોકપ્રિય છે, પણ તેને કી-બોર્ડની મદદથી અભિવ્યક્ત કરવાનું પહેલવહેલું સ્કોટ ફાલમેનને સૂઝ્યું. કમ્પ્યુટર સાયન્ટિસ્ટ ફાલમેને ટાઇપ કરેલા એક સંદેશામાં પહેલી વાર રમૂજ માટે 🙂 અને રમૂજ ન હોય તેના માટે 🙁 વાપરવાનું સૂચવ્યું. આ ચિહ્નોને નામ અપાયું ઇમોટાઇકોન- (લાગણી) અને (પ્રતીક)નું સંયોજન. ફાલમેને શરૂ કરેલી લાગણી-અભિવ્યક્તિની આ પદ્ધતિમાં ત્યાર પછી બીજાં ઘણાં ઇમોટાઇકોન ઉમેરાયાં અને ઈ-મેઇલ, એસ.એમ.એસ.થી થતા સંદેશાવ્યવહારમાં તે આશ્ચર્યચિહ્ન કે ઉદ્ગારચિહ્નની માફક લાગણીચિહ્ન તરીકેનું અનિવાર્ય સ્થાન પામ્યાં.

Please to view this content. (Not a member? Join Today!)

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here