| Action Replay

ડિસેમ્બર મહિનામાં બનેલી ટેક ઘટનાઓ જેણે આપણું ભાવિ ઘડ્યું!

ઇતિહાસ હંમેશા ભવિષ્યનો પાયો રચે છે. આપણે એકવીસમી સદીના બે દાયકાનું સીમાચિહ્ન ઓળંગી ગયા છીએ ત્યારે, નજીકના અને દૂરના ભૂતકાળમાં બનેલા મહત્ત્વપૂર્ણ વળાંકો પર નજર નાખવાની ટેવ કેળવવા જેવી છે. એનાથી બીજા ઘણા સવાલો જાગશે અને ઇન્ટરનેટ પર ખણખોદ કરવાનું મન થશે! અહીં ફોકસ મુખ્યત્વે ટેક્નોલોજી પર અને એમાંય ખાસ કરીને ઇન્ટરનેટ સંબંધિત ટેક્નોલોજી પર રાખ્યું છે, છતાં બીજી કેટલીક રસપ્રદ બાબતો પણ તપાસતા રહીશું. તારીખ કરતાંય, વર્ષ પર નજર રાખશો તો વાંચવાની વધુ મજા આવશે!

નવેમ્બર મહિનામાં બનેલી ટેક ઘટનાઓ જેણે આપણું ભાવિ ઘડ્યું!

ઇતિહાસ હંમેશા ભવિષ્યનો પાયો રચે છે. આપણે એકવીસમી સદીના બે દાયકાનું સીમાચિહ્ન ઓળંગી ગયા છીએ ત્યારે, નજીકના અને દૂરના ભૂતકાળમાં બનેલા મહત્ત્વપૂર્ણ વળાંકો પર નજર નાખવાની ટેવ કેળવવા જેવી છે. એનાથી બીજા ઘણા સવાલો જાગશે અને ઇન્ટરનેટ પર ખણખોદ કરવાનું મન થશે! અહીં ફોકસ મુખ્યત્વે ટેક્નોલોજી પર અને એમાંય ખાસ કરીને ઇન્ટરનેટ સંબંધિત ટેક્નોલોજી પર રાખ્યું છે, છતાં બીજી કેટલીક રસપ્રદ બાબતો પણ તપાસતા રહીશું. તારીખ કરતાંય, વર્ષ પર નજર રાખશો તો વાંચવાની વધુ મજા આવશે!

ઓક્ટોબર મહિનામાં બનેલી ટેક ઘટનાઓ જેણે આપણું ભાવિ ઘડ્યું!

ઇતિહાસ હંમેશા ભવિષ્યનો પાયો રચે છે. આપણે એકવીસમી સદીના બે દાયકાનું સીમાચિહ્ન ઓળંગી ગયા છીએ ત્યારે, નજીકના અને દૂરના ભૂતકાળમાં બનેલા મહત્ત્વપૂર્ણ વળાંકો પર નજર નાખવાની ટેવ કેળવવા જેવી છે. એનાથી બીજા ઘણા સવાલો જાગશે અને ઇન્ટરનેટ પર ખણખોદ કરવાનું મન થશે! અહીં ફોકસ મુખ્યત્વે ટેક્નોલોજી પર અને એમાંય ખાસ કરીને ઇન્ટરનેટ સંબંધિત ટેક્નોલોજી પર રાખ્યું છે, છતાં બીજી કેટલીક રસપ્રદ બાબતો પણ તપાસતા રહીશું. તારીખ કરતાંય, વર્ષ પર નજર રાખશો તો વાંચવાની વધુ મજા આવશે!

સપ્ટેમ્બર મહિનામાં બનેલી ટેક ઘટનાઓ જેણે આપણું ભાવિ ઘડ્યું!

ઇતિહાસ હંમેશા ભવિષ્યનો પાયો રચે છે. આપણે એકવીસમી સદીના બે દાયકાનું સીમાચિહ્ન ઓળંગી ગયા છીએ ત્યારે, નજીકના અને દૂરના ભૂતકાળમાં બનેલા મહત્ત્વપૂર્ણ વળાંકો પર નજર નાખવાની ટેવ કેળવવા જેવી છે. એનાથી બીજા ઘણા સવાલો જાગશે અને ઇન્ટરનેટ પર ખણખોદ કરવાનું મન થશે! અહીં ફોકસ...

ઓગસ્ટ મહિનામાં બનેલી ટેક ઘટનાઓ જેણે આપણું ભાવિ ઘડ્યું!

ઇતિહાસ હંમેશા ભવિષ્યનો પાયો રચે છે. આપણે એકવીસમી સદીના બે દાયકાનું સીમાચિહ્ન ઓળંગી ગયા છીએ ત્યારે, નજીકના અને દૂરના ભૂતકાળમાં બનેલા મહત્ત્વપૂર્ણ વળાંકો પર નજર નાખવાની ટેવ કેળવવા જેવી છે. એનાથી બીજા ઘણા સવાલો જાગશે અને ઇન્ટરનેટ પર ખણખોદ કરવાનું મન થશે! અહીં ફોકસ મુખ્યત્વે ટેક્નોલોજી પર અને એમાંય ખાસ કરીને ઇન્ટરનેટ સંબંધિત ટેક્નોલોજી પર રાખ્યું છે, છતાં બીજી કેટલીક રસપ્રદ બાબતો પણ તપાસતા રહીશું. તારીખ કરતાંય, વર્ષ પર નજર રાખશો તો વાંચવાની વધુ મજા આવશે!

જુલાઈ મહિનામાં બનેલી ટેક ઘટનાઓ

ઇતિહાસ હંમેશા ભવિષ્યનો પાયો રચે છે. આપણે એકવીસમી સદીના બે દાયકાનું સીમાચિહ્ન ઓળંગી ગયા છીએ ત્યારે, નજીકના અને દૂરના ભૂતકાળમાં બનેલા મહત્ત્વપૂર્ણ વળાંકો પર નજર નાખવાની ટેવ કેળવવા જેવી છે. એનાથી બીજા ઘણા સવાલો જાગશે અને ઇન્ટરનેટ પર ખણખોદ કરવાનું મન થશે! અહીં ફોકસ મુખ્યત્વે ટેક્નોલોજી પર અને એમાંય ખાસ કરીને ઇન્ટરનેટ સંબંધિત ટેક્નોલોજી પર રાખ્યું છે, છતાં બીજી કેટલીક રસપ્રદ બાબતો પણ તપાસતા રહીશું. તારીખ કરતાંય, વર્ષ પર નજર રાખશો તો વાંચવાની વધુ મજા આવશે!

મે મહિનામાં બનેલી ટેક ઘટનાઓ જેણે આપણું ભાવિ ઘડ્યું!

ઇતિહાસ હંમેશા ભવિષ્યનો પાયો રચે છે. આપણે એકવીસમી સદીના બે દાયકાનું સીમાચિહ્ન ઓળંગી ગયા છીએ ત્યારે, નજીકના અને દૂરના ભૂતકાળમાં બનેલા મહત્ત્વપૂર્ણ વળાંકો પર નજર નાખવાની ટેવ કેળવવા જેવી છે. એનાથી બીજા ઘણા સવાલો જાગશે અને ઇન્ટરનેટ પર ખણખોદ કરવાનું મન થશે! અહીં ફોકસ મુખ્યત્વે ટેક્નોલોજી પર અને એમાંય ખાસ કરીને ઇન્ટરનેટ સંબંધિત ટેક્નોલોજી પર રાખ્યું છે, છતાં બીજી કેટલીક રસપ્રદ બાબતો પણ તપાસતા રહીશું. તારીખ કરતાંય, વર્ષ પર નજર રાખશો તો વાંચવાની વધુ મજા આવશે!

એપ્રિલ મહિનામાં બનેલી ટેક ઘટનાઓ જેણે આપણું ભાવિ ઘડ્યું!

ઇતિહાસ હંમેશા ભવિષ્યનો પાયો રચે છે. આપણે એકવીસમી સદીના બે દાયકાનું સીમાચિહ્ન ઓળંગી ગયા છીએ ત્યારે, નજીકના અને દૂરના ભૂતકાળમાં બનેલા મહત્ત્વપૂર્ણ વળાંકો પર નજર નાખવાની ટેવ કેળવવા જેવી છે. એનાથી બીજા ઘણા સવાલો જાગશે અને ઇન્ટરનેટ પર ખણખોદ કરવાનું મન થશે! અહીં ફોકસ મુખ્યત્વે ટેક્નોલોજી પર અને એમાંય ખાસ કરીને ઇન્ટરનેટ સંબંધિત ટેક્નોલોજી પર રાખ્યું છે, છતાં બીજી કેટલીક રસપ્રદ બાબતો પણ તપાસતા રહીશું. તારીખ કરતાંય, વર્ષ પર નજર રાખશો તો વાંચવાની વધુ મજા આવશે!

માર્ચ મહિનામાં બનેલી ટેક ઘટનાઓ જેણે આપણું ભાવિ ઘડ્યું!

ઇતિહાસ હંમેશા ભવિષ્યનો પાયો રચે છે. આપણે એકવીસમી સદીના બે દાયકાનું સીમાચિહ્ન ઓળંગી ગયા છીએ ત્યારે, નજીકના અને દૂરના ભૂતકાળમાં બનેલા મહત્ત્વપૂર્ણ વળાંકો પર નજર નાખવાની ટેવ કેળવવા જેવી છે. એનાથી બીજા ઘણા સવાલો જાગશે અને ઇન્ટરનેટ પર ખણખોદ કરવાનું મન થશે! અહીં ફોકસ મુખ્યત્વે ટેક્નોલોજી પર અને એમાંય ખાસ કરીને ઇન્ટરનેટ સંબંધિત ટેક્નોલોજી પર રાખ્યું છે, છતાં બીજી કેટલીક રસપ્રદ બાબતો પણ તપાસતા રહીશું. તારીખ કરતાંય, વર્ષ પર નજર રાખશો તો વાંચવાની વધુ મજા આવશે!

ફેબ્રુઆરી મહિનામાં બનેલી ટેક ઘટનાઓ જેણે આપણું ભાવિ ઘડ્યું!

ઇતિહાસ હંમેશા ભવિષ્યનો પાયો રચે છે. આપણે એકવીસમી સદીના બે દાયકાનું સીમાચિહ્ન ઓળંગી ગયા છીએ ત્યારે, નજીકના અને દૂરના ભૂતકાળમાં બનેલા મહત્ત્વપૂર્ણ વળાંકો પર નજર નાખવાની ટેવ કેળવવા જેવી છે. એનાથી બીજા ઘણા સવાલો જાગશે અને ઇન્ટરનેટ પર ખણખોદ કરવાનું મન થશે! અહીં ફોકસ...

જાન્યુઆરી મહિનામાં બનેલી ટેક ઘટનાઓ જેણે આપણું ભાવિ ઘડ્યું!

ઇતિહાસ હંમેશા ભવિષ્યનો પાયો રચે છે. આપણે એકવીસમી સદીના બે દાયકાનું સીમાચિહ્ન ઓળંગી ગયા છીએ ત્યારે, નજીકના અને દૂરના ભૂતકાળમાં બનેલા મહત્ત્વપૂર્ણ વળાંકો પર નજર નાખવાની ટેવ કેળવવા જેવી છે. એનાથી બીજા ઘણા સવાલો જાગશે અને ઇન્ટરનેટ પર ખણખોદ કરવાનું મન થશે!

અહીં ફોકસ મુખ્યત્વે ટેક્નોલોજી પર અને એમાંય ખાસ કરીને ઇન્ટરનેટ સંબંધિત ટેક્નોલોજી પર રાખ્યું છે, છતાં બીજી કેટલીક રસપ્રદ બાબતો પણ તપાસતા રહીશું. તારીખ કરતાંય, વર્ષ પર નજર રાખશો તો વાંચવાની વધુ મજા આવશે!

ઇન્ટરનેટ સહકારી મંડળી વિકીનાં મંડાણ: ૨૫ માર્ચ, ૧૯૯૫

ઇન્ટરનેટ સહકારી મંડળી વિકીનાં મંડાણ: ૨૫ માર્ચ, ૧૯૯૫ વેબસાઇટનું નામ હતું વિકીવિકીવેબ. તેનો હેતુ ફક્ત લોકો માટે નહીં, પણ લોકો દ્વારાની ભાવના અમલી બનાવવાનો હતો. વેબસાઇટ પર ગણ્યાગાંઠ્યા લોકો લખે ને બાકીના ફક્ત વાંચે એવું નહીં. અમુક મયર્દિામાં રહીને સૌ સાઇટ પરની સામગ્રીમાં...

‘ટ્વીટર’ પર પહેલો ટહુકો : ૨૧ માર્ચ, ૨૦૦૬

‘ટ્વીટર’ પર પહેલો ટહુકો : ૨૧ માર્ચ, ૨૦૦૬ ફક્ત ૧૪૦ અક્ષરો (કેરેક્ટર)માં હાલ-એ-દિલ જાહેર કરવાની સુવિધા આપતી ‘માઇક્રોબ્લોગિંગ સાઇટ’ ‘ટ્વીટર’નું માળખું ગોઠવાયા પછી, તેના થકી વહેતો મુકાયેલો પહેલો ટ્વીટ હતો : ‘ઇનવાઇટિંગ કોવર્કર્સ.’ લખનાર હતા કંપનીના સહસ્થાપક જેક ડોર્સી....

ચંદ્રયાત્રાનાં દ્વાર ખોલતી રોકેટ-ઉડાન : ૧૬ માર્ચ, ૧૯૨૬

ચંદ્રયાત્રાનાં દ્વાર ખોલતી રોકેટ-ઉડાન : ૧૬ માર્ચ, ૧૯૨૬ ૧૯૨૦ના દાયકામાં અમેરિકાના વિજ્ઞાની રોબર્ટ ગોડર્ડે રોકેટના જોરે ચંદ્ર સુધી પહોંચવાની વાત કરી ત્યારે ‘ન્યુયોર્ક ટાઇમ્સ’ જેવા પ્રતિષ્ઠિત અખબારે તેમની હાંસી ઉડાવી હતી, પણ ‘એપોલો ૧૧’ યાનની સફળ ચંદ્રયાત્રા પછી ૧૭,...

પહેલા ‘ડોટ કોમ’ એડ્રેસની નોંધણી : ૧૫ માર્ચ, ૧૯૮૫

પહેલા ‘ડોટ કોમ’ એડ્રેસની નોંધણી : ૧૫ માર્ચ, ૧૯૮૫ વેબસાઇટના આંકડાકીય સરનામાને સરળ સ્વ‚પે રજૂ કરતાં ‘ડોમેઇન નેમ’નો આંકડો અત્યારે કરોડોમાં પહોંચ્યો છે, પણ પહેલું ડોમેઇન નેમ symbolics.com નોંધાવવાનો વિચાર ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ સોફ્ટવેરના ક્ષેત્રે કામ કરતી...

સાતમા ગ્રહની શોધ : ૧૩ માર્ચ, ૧૭૮૧

સાતમા ગ્રહની શોધ : ૧૩ માર્ચ, ૧૭૮૧ ખગોળઅભ્યાસી વિલિયમ હર્ષલે આકાશભણી ટેલિસ્કોપ માંડીને યુરેનસ ગ્રહની હાજરી પહેલી વાર નોંધી ત્યારે તેમને એ ગ્રહને બદલે ધૂમકેતુ લાગ્યો હતો. અગાઉના ખગોળશાસ્ત્રીઓ તેની હાજરી નોંધી ચૂક્યા હતા, પણ તેનો વધુ અભ્યાસ કરીને પ્રચલિત ગ્રહોમાં સ્થાન...

ટેલિફોનનો સફળ પ્રયોગ : ૧૦ માર્ચ, ૧૮૭૬

ટેલિફોનનો સફળ પ્રયોગ : ૧૦ માર્ચ, ૧૮૭૬ ડેશ અને ડોટના મોર્સ કોડ થકી મોકલાતા ટેલિગ્રાફ સંદેશાની બોલબાલા હતી, ત્યારે એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ અને એલિશા રે પોતપોતાની રીતે અવાજને મોજાં સ્વરૂપે એક છેડેથી બીજા છેડે મોકલવાના પ્રયોગ કરી રહ્યા હતા. બન્નેનું કામ લગભગ સાથે પૂરું...

આઇફોનનાં ૧૦ વર્ષ

એપલે દસ વર્ષ પહેલાં આઇફોન લોન્ચ કરીને દુનિયાને એક નવા ટેક્નોલોજી આઇકોનની ભેટ આપી. આવો ઊડતી નજરે જાણીએ આઇફોનની દસ વર્ષની સફર 2007 આઇફોન: આઇફોન, જે બન્યો આઇકોન! પહેલા આઇફોનને લોન્ચ કરતી વખતે સ્ટીવ જોબ્સે કહ્યું હતું કે "આ વાઇડસ્ક્રીન ને ટચસ્ક્રીનવાળો આઇપોડ, એક...

Y2Kની પનોતી? ૩૧ ડિસેમ્બર, ૧૯૯૯

સૃષ્ટિના અંતની કલ્પનાઓ અનંતકાળથી ચાલી આવે છે, પણ ઢ૨ઊં કમ્પ્યુટર-સૃષ્ટિના અંતની ભયંકર શક્યતા હતી. યાંત્રિક બુદ્ધિ ધરાવતાં કમ્પ્યુટરમાં વર્ષ ૧૯ પછીના બે આંકડામાં વ્યક્ત થતું હતું. એટલે ૩૧ ડિસેમ્બર, ૧૯૯૯ પછીના દિવસે વર્ષ ૨૦૦૦ બેસે ત્યારે કમ્પ્યુટર તેને ૧૯૦૦ ગણી લે એવી...

હબલની આંખે બ્રહ્માંડનું વિરાટ દર્શન : ૩૦ ડિસેમ્બર, ૧૯૨૪

‘પૃથ્વી જ સૃષ્ટિનું કેન્દ્ર છે’, ‘સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે’ એવા સદીઓ જૂના ભ્રમ ખગોળના વિકાસ પછી તૂટ્યા. પરંતુ બ્રહ્માંડનો મોટા ભાગનો તારાસમૂહ આપણી દૂધગંગામાં આવેલો છે, એવું છેક વીસમી સદી સુધી મનાતું હતું, પરંતુ ખગોળમાં પીએચ.ડી. મેળવનાર એડવિન હબલે ૧૦૦ ઇંચના...

ડાર્વિનની ‘બીગલ’યાત્રાનો આરંભ : ૨૭ ડિસેમ્બર, ૧૮૩૧

બ્રિટનના શાહી નૌકાદળનું સર્વેક્ષણ જહાજ એચએમએસ બીગલ ઇંગ્લેન્ડના પ્લીમથ બંદરેથી નીકળ્યું. તેના કાફલામાં યુવાન જીવશાસ્ત્રી ચાર્લ્સ ડાર્વિન પણ હતા. દક્ષિણ અમેરિકાના વણખેડાયેલા દરિયાકાંઠે અજાણી સૃષ્ટિનો અભ્યાસ કરવાની આ ખેપ હતી. પાંચ વર્ષ લાંબી બીગલયાત્રા ડાર્વિનના ભવિષ્ય...

કમ્પ્યુટર-યુગના મૂળભૂત ઘટક જેવા ટ્રાન્ઝિસ્ટરની શોધ : ૨૩ ડિસેમ્બર, ૧૯૪૭

માનવશરીરમાં જનીનનું છે એવું સ્થાન ઇલેક્ટ્રોનિક્સમાં ટ્રાન્ઝિસ્ટરનું ગણી શકાય, પરંતુ બેલ લેબોરેટરીઝના સંશોધકોએ આ દિવસે પહેલી વાર ટ્રાન્ઝિસ્ટરનો ડેમો આપ્યો, ત્યારે તેમને અંદાજ નહીં હોય કે તેમણે ‘વીસમી સદીની સૌથી અગત્યની શોધ’ કરી છે. ટ્રાન્ઝિસ્ટર - યુગ પહેલાં વપરાતી...

ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, આપની સેવામાં : ૮ ડિસેમ્બર, ૧૯૯૩

સૈન્ય માટે થયેલાં ને નાગરિકોને ભેટ તરીકે મળેલાં ક્રાંતિકારી સંશોધનોમાં ઇન્ટરનેટની સાથોસાથ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ- જીપીએસનું પણ નામ મૂકવું પડે. ૧૯૭૮માં ‘નેવસ્ટાર ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ’ માટેનો પહેલો ઉપગ્રહ તરતો મુકાયો,ત્યારે એ પ્રોજેક્ટ નખશિખ અમેરિકાના સંરક્ષણ વિભાગ...

પર્લ હાર્બર પર હુમલો : ૭ ડિસેમ્બર, ૧૯૪૧

ઇતિહાસમાં ‘જો’ અને ‘તો’નો અર્થ નથી. છતાં કેટલીક કલ્પનાઓ અદમ્ય હોય છે. જેમ કે જાપાને બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાના પર્લ હાર્બર પર હવાઈ હુમલો ન કર્યો હોત, તો અમેરિકા બીજા વિશ્વયુદ્ધમાં દાખલ થાત? અને ચાર વર્ષ પછી જાપાન પર બે અણુબોમ્બ ઝીંકાયા હોત? જાપાની બોમ્બર અને લડાકુ...

માનવજાતિની માતા’નાં અસ્થિ મળ્યાં : ૨૪ નવેમ્બર, ૧૯૭૪

આદિકાળમાં માનવજાતિ કેવી રીતે ઉદભવી તેનો અભ્યાસ કરતા એક નિષ્ણાત ડોન જોહ્નસન અને તેમના વિદ્યાાર્થી ટોમ ગ્રે ઇથિયોપિયામાં માનવની ઉત્પત્તિના પુરાવા શોધી રહ્યા હતા, એ દરમિયાન હાથના અસ્થિના એક ટુકડા પર તેમની નજર પડી. તેની સાથે પાંસળી, પગ, ખોપરી વગેરેના ટુકડા પણ મળ્યા, જે...

બ્રહ્માંડમાં બીજા ‘માનવો’ની ખોજને મળ્યું નવું સરનામું : ૨૦ નવેમ્બર, ૧૯૮૪

આ બ્રહ્માંડમાં આપણા કોઈ પડોશી છે? યુગોથી માનવજાતને આ પ્રશ્ન સતાવતો રહ્યો છે. ‘કોઈ મિલ ગયા’ ફિલ્મમાં જેમ વિજ્ઞાની રાકેશ રોશન પરગ્રહવાસીઓને સિગ્નલ મોકલીને તેમની સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે, કંઈક એવી જ રીતે જગતભરના સંખ્યાબંધ વિજ્ઞાનીઓ અને વિજ્ઞાનસંસ્થાઓ વિવિધ...

વાયરલેસ ઇલેક્ટ્રોનિક્સના યુગનો પ્રારંભ : ૧૬ નવેમ્બર, ૧૯૦૪

જોહ્ન એમ્બ્રોસ ફ્લેમિંગ નામના બ્રિટિશ એન્જિનીયરે જગતની પહેલી વેક્યુમ ટ્યૂબ બનાવી અને તેના પેટન્ટ મેળવ્યા. આગળ જતાં, ફ્લેમિંગે પોતાની શોધ માટે જે ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો એ તો પહેલેથી જાણીતી હતી (થોમસ એડિસને પણ તેના પ્રયોગો કર્યા હતા) એવા ચુકાદા સાથે સર્વોચ્ચ અદાલતે...

આઇનસ્ટાઇનનો અખતરો : ૧૧ નવેમ્બર, ૧૯૩૦

આલ્બર્ટ આઇન્સ્ટાઇને રેફ્રિજરેટર બનાવવાની દિશામાં પણ પોતાનું મગજ દોડાવ્યું હશે એ કલ્પના મુશ્કેલ લાગે છે, પણ છે હકીકત અને જેવું તેવું વિચારે એ આઇન્સ્ટાઇન નહીં. વીસમી સદીના આ સૌથી જાણીતા ભૌતિકશાસ્ત્રીએ એક અણુવિજ્ઞાનીના સાથમાં વીજળી વિના ચાલતા રેફ્રિજરેટર માટે અમેરિકન...

કમ્પ્યુટર વાઇરસનો જન્મ : ૧૦ નવેમ્બર, ૧૯૮૩

અમેરિકાના પેનસિલ્વેનિયાની યુનિવર્સિટીમાં, એક સિક્યુરિટી સેમિનાર દરમિયાન, દક્ષિણ કેલિફોર્નિયાની યુનિવર્સિટીના ફ્રેડ કોહેન નામના એક વિદ્યાર્થીએ એક કમ્પ્યુટર કોડનું નિદર્શન આપ્યું, એ સાથે અત્યારે આખી દુનિયાનાં કમ્પ્યુટર્સને તાવ લાવતા વાઇરસનો જન્મ થયો. ફ્રેડ કોહેને એક...

અણુયુદ્ધનાં મંડાણ : ૬ નવેમ્બર, ૧૯૪૪ અને ૧૯૭૧

૧૯૪૫માં જાપાનના નાગાસાકી પર ઝીંકાયેલા, ‘ફેટ મેન’ કોડનેમ ધરાવતા અને એક ધડાકે ૩૯,૦૦૦ લોકોના જીવ લેનારા અણુબોમ્બમાં જેની શક્તિ હતી એ વેપન્સ-ગ્રેડના પ્લુટોનિયમનું પહેલી વાર ૧૯૪૪માં અમેરિકાના વોશિંગ્ટન સ્ટેટમાં હેન્ફોર્ડ ન્યુક્લિયર રીઝર્વેશનમાં ઉત્પાદન શ‚ થયું. બરાબર...

ઝીબ્રા ક્રોસિંગનો અમલ: ૩૧ ઓક્ટોબર, ૧૯૫૧

રાહદારીઓને થતા અકસ્માત નિવારવા માટે બ્રિટનની ટ્રાન્સપોર્ટ રીસર્ચ લેબોરેટરીએ જુદા જુદા ક્રોસિંગના પ્રયોગ કરી જોયા પછી અંતે કાળા-ધોળા ચટાપટા પર પસંદગી ઉતારી. લંડનથી નજીક આવેલા સ્લાઉની સડક પર પહેલો ઝીબ્રા ક્રોસિંગ દોરવામાં આવ્યો. પહેલા વર્ષે ઝીબ્રા ક્રોસિંગની હકારાત્મક...

ગ્રીનવીચ સ્ટાન્ડર્ડ ટાઇમની શરૂઆત : ૧૩ ઓક્ટોબર, ૧૮૮૪

ઓગણીસમી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિના પગલે રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય વ્યવહારમાં એકસૂત્રતાની જરૂરિયાત ઊભી થઈ. તોલમાપના એકમ નક્કી થયા. એવી જ રીતે ભૌગોલિક અંતર ઘટતાં, જુદાં જુદાં સ્થળોના અલગ અલગ સમયને બદલે એક સ્ટાન્ડર્ડ ટાઇમ જરૂરી બન્યો. બ્રિટીશ સામ્રાજ્યનો દબદબો જોતાં, તેની...

‘જિંદગી જિંદગી’ના પ્લોટનો પ્રારંભ : ૧૩ ઓક્ટોબર, ૧૯૭૨

ઉરુગ્વેની ફૂટબોલ ટીમને ચીલીના પાટનગર સાન્તિઆગો લઈ જતું ફેરચાઇલ્ડ એફએચ-૨૨૭ વિમાન એન્ડીઝ પર્વતમાળાઓમાં તૂટી પડ્યું, એ સાથે જ શરૂ થયો એક એવો સિલસિલો, જે માનવ સભ્યતાના ઇતિહાસમાં વિશિષ્ટ કારણોસર યાદગાર બની રહેવાનો હતો. કેમ કે, અકસ્માતમાંથી બચી ગયેલા લોકોએ જીવન ટકાવી રાખવા...

ઝેરોક્સ : ૨૨ ઓક્ટોબર, ૧૯૩૮

એક ખાનગી કંપનીની પેટન્ટ ઓફિસમાં નોકરી કરતા અમેરિકન સંશોધક ચેસ્ટર કાર્લસનને દસ્તાવેજોની નકલનું કામ ભારે કૂથાભરેલું લાગતું હતું. બીજાના દસ્તાવેજોની નકલ માટે કાર્બન પેપર કામ ન લાગે, એટલે લાંબી મગજમારી પછી તેણે સલ્ફરનું આવરણ ધરાવતી ઝિન્કની પ્લેટ તૈયાર કરી. તેની પર...

અક્કલવાળી નકલની બે યુગસર્જક શોધ કાર્બન પેપર : ૭ ઓક્ટોબર, ૧૮૦૬

અંધજનોને લખવાની સરળતા પડે એ માટેના પ્રયાસમાં બ્રિટનના રાલ્ફ વેજવૂડે અનાયાસે કાર્બન પેપરની શોધ કરી અને આ દિવસે તેના પેટન્ટ મેળવ્યા. તેણે તૈયાર કરેલું ‘સ્ટાઇલોગ્રાફિક મેનિફોલ્ડ રાઇટર’ હકીકતે ટિશ્યુપેપરનો મોટો ચોપડો હતો. તેની પર રહેલી, લીટીના માપની આડી દોરીઓને લીધે,...

સંવાદ ધરાવતી પહેલી ફિલ્મની રજૂઆત : ૬ ઓક્ટોબર, ૧૯૨૭

ફિલ્મની પટ્ટી પર દૃશ્યોની સાથોસાથ ધ્વનિના રેકોર્ડિંગની શરૂઆત ૧૯૨૦ના દાયકામાં થઈ ચૂકી હતી. તેની સમાંતરે, સાઉન્ડ-ઓન-ડિસ્ક તરીકે ઓળખાતી પદ્ધતિ પણ ચલણમાં હતી. તેમાં અલગ અલગ રીતે રેકોર્ડ થયેલાં દૃશ્યો અને ગીત-સંગીત વચ્ચે યાંત્રિક રીતે તાલમેળ બેસાડવામાં આવતો હતો. અલબત્ત, આ...

ઈ-સ્માઇલી 🙂 ની શરુઆત: ૧૯ સપ્ટેમ્બર, ૧૯૮૨

પીળા રંગના ગોળમટોળ હસમુખા સ્માઇલીનું પ્રતીક બહુ જાણીતું અને લોકપ્રિય છે, પણ તેને કી-બોર્ડની મદદથી અભિવ્યક્ત કરવાનું પહેલવહેલું સ્કોટ ફાલમેનને સૂઝ્યું. કમ્પ્યુટર સાયન્ટિસ્ટ ફાલમેને ટાઇપ કરેલા એક સંદેશામાં પહેલી વાર રમૂજ માટે 🙂 અને રમૂજ ન હોય તેના માટે 🙁 વાપરવાનું...

વેબવિશ્વની નોંધણી સંસ્થા ICANNનો જન્મ: ૧૮ સપ્ટેમ્બર, ૧૯૯૮

ઇન્ટરનેટનો આરંભ અમેરિકાના સંરક્ષણ વિભાગની પહેલથી થયો હોવાથી, ઘણા સમય સુધી અમેરિકાની સરકાર તેની કર્તાહર્તા હતી. છેક ૧૯૯૮માં બિનસરકારી, બિનવ્યાવસાયિક એવી ICANN સંસ્થા અસ્તિત્વમાં આવી. ‘ઇન્ટરનેટ કોર્પોરેશન ફોર એસાઇન્ડ નેમ્સ એન્ડ નંબર્સ’- એવું આખું નામ ધરાવતી ICANN...

ભારતમાં ટેલિવિઝન પ્રસારણની પા પા પગલી: ૧૫ સપ્ટેમ્બર, ૧૯૫૯

‘યુનિસેફ’ તરફથી મળેલા ૨૦ હજાર ડોલર અને ‘ફિલિપ્સ’ કંપનીના ૧૮૦ ટીવી સેટની મદદથી દિલ્હીના દૂરદર્શન કેન્દ્રની શરુ‚આત થઈ અને ભારત ટીવી યુગમાં પ્રવેશ્યું. લગભગ બે દાયકા સુધી એકના એક ટીવીકેન્દ્ર પરથી સરકારી ઢબના, નાગરિકજાગૃતિ અને શૈક્ષણિક બાબતોને લગતા કાર્યક્રમો આવતા રહ્યા....

ઈસ્ટમેનની બ્રાન્ડ ‘કોડાક’ : ૪ સપ્ટેમ્બર, ૧૮૮૮

ડિજિટલ અને મોબાઇલ કેમેરાના જમાનમાં ફોટોગ્રાફીની જરાય નવાઈ ન લાગે, પણ સવાસો વર્ષ પહેલાંના યુગમાં તસવીરો ખેંચવાનું કામ ભારે કડાકૂટિયું હતું. એ વખતે ઈસ્ટમેને જુદા જુદા પ્રયોગો કરીને છેવટે પ્લેટને બદલે વીંટો વાળી શકાય એવી ફિલ્મ (રોલ) અને તેને સમાવતો કેમેરા તૈયાર કર્યો અને...

બીજા વિશ્વયુદ્ધનાં મંડાણ: ૧ સપ્ટેમ્બર, ૧૯૩૯

જર્મન સરમુખત્યાર હિટલરના નાઝી સૈન્યે પાડોશી દેશ પોલેન્ડ પર ચઢાઈ કરી, એ સાથે જ માનવ ઇતિહાસના સૌથી વિનાશક યુદ્ધનાં મંડાણ થયાં. એક તરફ બ્રિટન અને ‘મિત્રરાષ્ટ્રો’, તો બીજી તરફ જર્મની, ઇટાલી તથા જાપાન- એવી બે છાવણીઓમાં અમેરિકા ‘તટસ્થ’ હતું, પણ જાપાને પર્લ હાર્બર પર હવાઈ...

ડેસ્કટોપને યુઝર ફ્રેન્ડલી બનાવતી ‘વિન્ડોઝ ૯૫’ : ૨૧ ઓગસ્ટ, ૧૯૯૫

માઇક્રોસોફ્ટ કંપની ‘વિન્ડોઝ’ સિરીઝની ઓપરેટિંગ સિસ્ટમ (OS) બનાવી ચૂકી હતી, પણ અગાઉની ઘજ કરતાં વિન્ડોઝ ૯૫ ટેક્નોલોજીની રીતે હનુમાનકૂદકા જેવી હતી. તેમાં પહેલી વાર MS-DOSના શુષ્ક, શાબ્દિક કમાન્ડને બદલે, અત્યારે જોવા મળે છે એવી ડેસ્કટોપ, વિન્ડોઝ એક્સપ્લોરર અને ટાસ્ક બાર...

આઈબીએમનું યુગપ્રવર્તક પીસી: ૧૨ ઓગસ્ટ, ૧૯૮૧

કિંમત ૯૦ લાખ ડોલર. ચલાવવા માટે ૬૦ માણસનો સ્ટાફ અને વિશાળ વાતાનુકૂલિત વિસ્તાર- આવાં કમ્પ્યુટર બનાવનાર આઇબીએમ કંપનીએ પહેલું પીસી-પર્સનલ કમ્પ્યુટર બનાવ્યું ત્યારે શોખીન જીવડા પોતપોતાની આવડત પ્રમાણે પીસી બનાવતા થયા હતા, પણ આઇબીએમના ૫૧૫૦ મોડેલથી પીસી વ્યાપક અને વ્યાવસાયિક...

વર્લ્ડ વાઇડ વેબનું ‘લોકાર્પણ’ :  ૭ ઓગસ્ટ, ૧૯૯૧

‘હિગ્સ બોસોન’ (‘ગોડ પાર્ટિકલ’)થી ફરી જાણીતી બનેલી યુરોપિયન એજન્સી ફોર ન્યુક્લીઅર રીસર્ચ CERN  અસલમાં વર્લ્ડ વાઇડ વેબ wwwના જન્મસ્થળ તરીકે વિખ્યાત હતી. સંરક્ષણ અને સંશોધનના હેતુથી દૂર રહેલાં બે કમ્પ્યુટર એકબીજા સાથે સંવાદ સાધી શકે એવું જાળું-નેટવર્ક અમેરિકાએ વિકસાવ્યું...

યુદ્ધમાં પહેલી વાર અણુબોમ્બનો પ્રયોગ : ૬ ઓગસ્ટ, ૧૯૪૫

હિટલરના નાઝી જર્મની સહિત બીજા દેશો અણુશસ્રો વિકસાવવા માટે મથતા હતા. તેમાં ‘મેનહટ્ટન પ્રોજેક્ટ’ અંતર્ગત અમેરિકા સૌથી પહેલા સફળ થયું, પરંતુ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના ગીચ વસ્તી ધરાવતા શહેર હીરોશીમા પર અને ત્રણ દિવસ પછી નાગાસાકી પર- અણુબોમ્બ ઝીંક્યા, ત્યારે...

 કોલંબસની પહેલી સફરનો આરંભ: ૩ ઓગસ્ટ, ૧૪૯૨

‘અમેરિકાના શોધક’ જેવી ગેરમાર્ગે દોરનારી ઓળખ ધરાવનાર, શોધક-પ્રવાસીઓમાં સૌથી જાણીતા કોલંબસે સ્પેનના રાજાની સહાયથી ત્રણ જહાજ સાથે સફરનો આરંભ કર્યો : મુખ્ય (ફ્લેગશિપ) જહાજ ‘સાન્તા મારિયા’ ઉપરાંત બીજાં બે ‘નીના’ અને ‘પિન્તા’. કોલંબસનો આશય ‘ઇન્ડીઝ’ (ભારત અને એશિયા) સાથે...

પોકેટ રેડિયો દ્વારા ક્રાંતિ: ૭ ઓગસ્ટ, ૧૯૫૫

અમેરિકાની ટેક્સાસ ઇન્ટ્રસ્ટુમેન્ટ કંપનીએ ‘બેલ’ કંપની પાસેથી ‘ટ્રાન્ઝિસ્ટર’નું લાઇસન્સ મેળવીને ૧૯૫૪માં ટચૂકડો રેડિયો બજારમાં મૂકી દીધો, પરંતુ પોકેટ રેડિયોનો વિશ્વવ્યાપી યુગ શરૂ કરવાનું શ્રેય જાપાનની ‘સોની’ કંપનીને જાય છે. આજે ચીની માલની છે એવી (નબળી) આબ‚ ત્યારે જાપાની...

ઇન્ટરનેટ વાઇરસ બદલ દોષી ઠરેલો પહેલો ‘ગુનેગાર’ : ૨૬ જુલાઈ, ૧૯૮૯

અત્યારની વાત જુદી છે: હજારો-લાખોની સંખ્યામાં વાઇરસ(તોડફોડિયા-નુકસાનકારક સોફ્ટવેર) ઇન્ટરનેટ થકી દુનિયાભરનાં કમ્પ્યુટરમાં મોજૂદ છે, પરંતુ ૧૯૮૯માં ધીકતો ઇન્ટરનેટયુગ બેઠો ન હતો ત્યારે ‘મોરિસ વોર્મ’ નામના વાઇરસનું સર્જન કરવા બદલ રોબર્ટ મોરિસ નામના જુવાનિયાને ત્રણ વર્ષના...

ચંદ્રની ધરતી પર કદમ: ૨૦ જુલાઈ, ૧૯૬૯

અમેરિકાનું સમાનવ અંતરિક્ષયાન ચંદ્ર પર પહોંચ્યું અને અનેક કલ્પનાઓના પાત્ર જેવા ચંદ્રની ધરતી પર નીલ આર્મસ્ટ્રોંગે ડગ માંડ્યાં. સાથોસાથ હવે અતિપ્રખ્યાત બની ચૂકેલા ઉદ્ગાર પણ કાઢ્યા, ‘વન સ્મોલ સ્ટેપ ફોર મેન, વન જાયન્ટ લીપ ફોર મેનકાઇન્ડ’. પહેલો ઉપગ્રહ અને પહેલો જીવ અવકાશમાં...

‘સ્કાયલેબ’ આખરે પડી: ૧૧ જુલાઈ, ૧૯૭૯

અમેરિકાની અવકાશસંસ્થા ‘નાસા’એ તરતી મૂકેલી અવકાશી પ્રયોગશાળા- સ્કાય લેબોરેટરી (ટૂંકમાં ‘સ્કાયલેબ’) વર્તમાન અવકાશી મથક (સ્પેસ સ્ટેશન)ના પૂર્વજ જેવી હતી. ગોઠવણ એવી હતી કે સ્પેસશટલ થકી અવકાશયાત્રીઓ સ્કાયલેબ સુધી પહોંચે અને ત્યાં પ્રયોગોને લગતી કામગીરી કરે, પરંતુ અવકાશમાં...

એ.કે.-૪૭નું જથ્થાબંધ ઉત્પાદન: ૬ જુલાઈ, ૧૯૪૭

હિંસા અને ત્રાસવાદના પર્યાપ્ત બની ગયેલી એસોલ્ટ રાઇફલ એ.કે.-૪૭ કદાચ એકમાત્ર એવું હથિયાર છે, જેની ઉપયોગિતા અને ઘાતકતા છ દાયકા પછી પણ જૂની-આઉટડેટેડ થઈ નથી. ત્રાસવાદી હોય કે સૈનિક, દેશનાં લશ્કર હોય કે બળવાખોર ટુકડીઓ, વ્યક્તિગત ઉપયોગ હોય કે સામૂહિક, એ.કે.-૪૭ રાઇફલનો દબદબો...

હડકવાની રસીનો સફળ અખતરો: ૬ જુલાઈ, ૧૮૮૫

ફાટેલા દૂધ માટે બેક્ટેરિયા જવાબદાર હોવાનું શોધી કાઢનાર રસાયણશાસ્ત્રી અને જીવશાસ્ત્રી લુઇ પાસ્તરને ઊંડા ઊતરતાં સમજાયું કે માણસજાતની અનેક બીમારીઓ માટે પણ સૂક્ષ્મ જીવો જવાબદાર છે. તેમના બાહરી હલ્લાને કારણે માણસ બીમાર પડે છે. એ સમયે વાઇરસ-બેક્ટેરિયા જેવા જીવોનું અસ્તિત્વ...

 ક્લોનિંગથી ‘ડોલી’નો જન્મ: ૫ જુલાઈ, ૧૯૯૬

આ માદા ઘેટું ઘેટાશાહી માટે નહીં, પણ જન્મની કુદરતી પ્રક્રિયાનો ચીલો ચાતરીને પેદા થવા માટે વિશ્વવિખ્યાત બન્યું. ક્લોનિંગ- એટલે કે સજીવના એક જ કોષમાંથી તેની પ્રતિકૃતિ જેવો આખેઆખો બીજો સજીવ પેદા કરવાની ટેક્નિકથી  પેદા થયેલું આ પહેલું સસ્તન પ્રાણી હતું....

બિનસરકારી અંતરિક્ષયાનની પહેલી ઉડાન: ૨૧ જૂન, ૨૦૦૪

અવકાશ ખૂંદવાનો સરકારોનો એકાધિકાર, તેની સાથે સંકળાયેલા આસમાની ખર્ચને લીધે, ઘણા સમય સુધી જળવાયેલો હતો. આખરે, માઇક્રોસોફ્ટના સહસ્થાપક પોલ એલનની કંપનીએ બનાવેલા અંતરિક્ષયાન ‘સ્પેસશિપવન’થી એ ઇજારો તૂટ્યો. યાને ખાનગી- એટલે કે બિનસરકારી- રાહે અવકાશમાં સફળતાપૂર્વક ઉડાન ભરી....

લોંગ પ્લે રેકોર્ડની લાંબી ઇનિંગનો આરંભ:૨૧ જૂન,૧૯૪૮

મિનિટનાં ૭૮ ચક્કર ફરતી ‘થાળી’ રેકોર્ડના ચલણ પછી, મિનિટના ૩૩ ૧/૩ આંટા ફરતી- વધુ ક્ષમતા ધરાવતી રેકોર્ડનાં સંશોધન ૧૯૩૦ના દાયકાથી આરંભાઈ ચૂક્યાં હતાં. પણ અમેરિકાની કમર તોડી નાખતી આર્થિક મંદી અને બીજા વિશ્વયુદ્ધને કારણે રેકોર્ડની ઉત્ક્રાંતિમાં ઝોલ આવ્યો. મિનિટના ૩૩ ૧/૩...

સંદેશાવ્યવહારમાં ક્રાંતિ સર્જનાર ટેલિગ્રાફના પેટન્ટ: ૨૦ જૂન, ૧૮૪૦

ઘોડા, કબૂતર અને ખેપિયાના જમાનામાં એક સ્થળેથી બીજા સ્થળે તત્કાળ સંદેશા મોકલવા માટે ટેલિગ્રાફ શોધીને સેમ્યુઅલ મોર્સે કમ્યુનિકેશન ક્ષેત્રે ક્રાંતિ આણી. ચિત્રકાર તરીકે જાણીતા અને ન્યૂ યોર્કના મેયરપદની ચૂંટણી હારી ચૂકેલા સંશોધક મોર્સના સંદેશા ટેલિગ્રાફ થકી ડોટ (.) અને ડેશ...

મનુષ્યશરીરમાં લોહી ચડાવવાનો તુક્કો: ૧૫ જૂન, ૧૬૬૭

માણસના લોહીનાં ચાર ગ્રૂપથી માંડીને લોહી શરીરમાં કેવી રીતે ફરે છે, તેની જાણકારી અત્યારે સાવ સામાન્ય ગણાય છે, પણ સાડા ત્રણ સદી પહેલાંના ડોક્ટર એ વિશે સદંતર અંધારામાં હતા. એ વખતે, વ્યાપક માન્યતા પ્રમાણે, ફ્રાન્સના રાજા લુઈ ચૌદમાના ડોક્ટર ડેનીસે ૧૫ વર્ષના એક છોકરાને પહેલી...

પહેલું, ખરા અર્થમાં ‘પર્સનલ’, કમ્પ્યુટર: ૫ જૂન, ૧૯૭૭

કમ્પ્યુટર ક્ષેત્રે ‘એપલ’નો દંતકથા જેવો દરજ્જો ‘આઇપેડ’ના ત્રણ દાયકા પહેલાં ઊભો થઈ ચૂક્યો હતો. તેના માટે મહદંશે કારણભૂત હતું પહેલું પર્સનલ કમ્પ્યુટર ‘એપલ-ટુ’. ‘એપલ’ના પહેલા મોડેલને હાલના પર્સનલ કમ્પ્યુટર વચ્ચે કોઈ વાતે સામ્ય ન લાગે, પણ ‘એપલ-ટુ’ રિશ્તેમેં બધાં પી.સી.નું...

પગ તળે માઉન્ટ એવરેસ્ટ : ૨૯ મે, ૧૯૫૩

પગ તળે માઉન્ટ એવરેસ્ટ : ૨૯ મે, ૧૯૫૩ ન્યૂઝીલેન્ડના એડમંડ હિલેરી અને નેપાળના શેરપા તેનસિંગ નોર્ગે- આ બન્ને નામ આ તારીખ પહેલાં થોડા પર્વતારોહકો સિવાય ભાગ્યે જ કોઈ જાણતું હતું, પરંતુ આ તારીખે, સવારના સાડા અગિયાર વાગ્યાથી બન્ને નામ માનવજાતના ઇતિહાસમાં બીજા અનેક સાહસિકોની...

લેસરનાં ‘એકાગ્ર’ કિરણોનું સર્જન : ૧૬ મે, ૧૯૬૦

લેસરનાં ‘એકાગ્ર’ કિરણોનું સર્જન : ૧૬ મે, ૧૯૬૦ ‘લાઇટ એમ્પ્લિફિકેશન બાય ધ સ્ટિમ્યુલેટેડ એમિશન ફોર રેડિએશન’ ટૂંકમાં LASERનું સૈદ્ધાંતિક અસ્તિત્વ ઘણા સમયથી ચચર્તિું હતું. જુદી જુદી કક્ષાઓમાં ગોઠવાયેલા પદાર્થના અણુઓ ઉત્તેજિત (સ્ટિમ્યુલેટ) થઈને એક કક્ષામાંથી બીજી કક્ષામાં...

પહેલવહેલું છતાં અજાણ્યું રહેલું કમ્પ્યુટર : ૧૨ મે, ૧૯૪૧

પહેલવહેલું છતાં અજાણ્યું રહેલું કમ્પ્યુટર : ૧૨ મે, ૧૯૪૧ બધા શોધકોના ભાગે એકસરખો જશ હોતો નથી. બાકી જર્મન ઇજનેર કોનરાડ ઝુસ પ્રોગ્રામિંગ કરી શકાય એવું પહેલું કમ્પ્યુટર બનાવવા બદલ આઇટીના ઇતિહાસમાં જાણીતો થઈ ગયો હોત. પણ બીજા વિશ્વયુદ્ધનો સમય, તેમાં ઝુસનું નાઝી જર્મનીમાં...

આઇ.સી. દ્વારા ઇલેક્ટ્રોનિક ક્રાંતિનો શંખનાદ : ૭ મે, ૧૯૫૨

આઇ.સી. દ્વારા ઇલેક્ટ્રોનિક ક્રાંતિનો શંખનાદ : ૭ મે, ૧૯૫૨ જુદી જુદી કામગીરી ધરાવતા પૂરજાને એક જ બોર્ડ પર જોડતું સર્કિટનું જાળું- ઇન્ટિગ્રેટેડ સર્કિટ (આઇ.સી.) વીસમી સદીની ક્રાંતિકારી શોધોમાંનું એક ગણાય છે. આ વિચાર બ્રિટિશ સૈન્ય સાથે સંકળાયેલા ઇજનેર જ્યોફ્રી ડમરે રજૂ...

હિન્ડનબર્ગની સાથે એક યુગનો અંત : ૬ મે, ૧૯૩૭

જર્મન ઇજનેર ફર્ડિનાન્ડ ઝેપેલિને તૈયાર કરેલાં ‘ઝેપેલિન’ દેખાવમાં લંબગોળાકાર બલૂન જેવા લાગતાં, પણ વિમાની મુસાફરીના ક્ષેત્રે ત્રીસીના દાયકામાં તેમનો દબદબો હતો. ઝેપેલિન ‘હિન્ડનબર્ગ’ ૭૨ મુસાફરો અને ૬૦ જણના સ્ટાફ સાથે, ડીઝલ એન્જિનના જોરે અને હાઇડ્રોજન વાયુના તારકબળના સહારે...

જીમેઇલનો આરંભ: ૧ એપ્રિલ, ૨૦૦૪

જીમેઇલનો આરંભ: ૧ એપ્રિલ, ૨૦૦૪ સર્ચએન્જિન ક્ષેત્રે સિક્કો જમાવનાર ગૂગલે જીમેઇલ દ્વારા ઈ-મેઇલ સર્વિસનો આરંભ કર્યો ત્યારે મેઇલ બોક્સની સ્ટોરેજ કેપેસિટી મર્યાદિત (મેગાબાઇટમાં) હતી. વધારે જગ્યા જોઈતી હોય તો ડોલર ભરવા પડે. મેઇલબોક્સમાં પાનું લોડ થતાં પણ વાર લાગતી હતી....

બોન્ડ, જેમ્સ બોન્ડ: ૧૩ એપ્રિલ, ૧૯૫૩

બોન્ડ, જેમ્સ બોન્ડ: ૧૩ એપ્રિલ, ૧૯૫૩ દુનિયા બચાવવાનાં કાલ્પનિક પરાક્રમોથી દુનિયાભરમાં તહેલકો મચાવનાર બ્રિટિશ જાસૂસ જેમ્સ બોન્ડના પાત્રની પહેલી નવલકથા કેસિનો રોયાલ પ્રકાશિત થઈ. પત્રકારત્વ અને સૈન્યની કામગીરીનો અનુભવ લઈ ચૂકેલા ઇયાન ફ્લેમિંગે એક પક્ષીશાસ્ત્રીના પુસ્તક...

માનવ અવકાશયાત્રા: ૧૨ એપ્રિલ, ૧૯૬૧

માનવ અવકાશયાત્રા: ૧૨ એપ્રિલ, ૧૯૬૧ અમેરિકા અને રશિયા વચ્ચે અવકાશ ક્ષેત્રે ચાલી રહેલી તીવ્ર હરીફાઇમાં પહેલા કૃત્રિમ ઉપગ્રહના મોરચે મેદાન મારી ગયેલું રશિયા પહેલી સમાનવ અવકાશયાત્રામાં પણ અમેરિકાથી આગળ નીકળી ગયું. રશિયાના ફૌજી યુરિ ગાગારિન ગોળાકાર અવકાશયાન વસ્તોક-૧ દ્વારા...

ટાઇટેનિક ડૂબ્યું : ૧૪ એપ્રિલ, ૧૯૧૨

ટાઇટેનિક ડૂબ્યું : ૧૪ એપ્રિલ, ૧૯૧૨ ભવ્યતાના અવતાર સમા અને અનસિન્કેબલ અડૂબનીય- ગણાતા બ્રિટનના વૈભવશાળી જહાજ ટાઇટેનિકની પહેલી સફર ૧૦ એપ્રિલ, ૧૯૧૨ના રોજ શરૂ થઈ ત્યારે તેના દબદબાનો પાર ન હતો. તેના ફર્સ્ટ ક્લાસની ટિકિટ આજથી ૧૦૦ વર્ષ પહેલાં ૮૭૦ પાઉન્ડ હતી. ૮૮૨ ફીટ લાંબી અને...

પહેલું વેબ બ્રાઉઝર: ૨૨ એપ્રિલ, ૧૯૯૩

પહેલું વેબ બ્રાઉઝર: ૨૨ એપ્રિલ, ૧૯૯૩ ચિત્રો-તસવીરો અને ઓડિયો-વીડિયો વગરના વેબ પેજની કલ્પના અત્યારે ન થઈ શકે, પણ ૧૯૯૩ સુધી ઇન્ટરનેટનાં વેબપેજનું સ્વરૂપ એવું જ હતુ- સીધુંસાદું, બેરંગ, ચમકદમક વગરનું. વેબપેજ પર ફોટો મૂકી શકાય ખરો, પણ લિન્ક સ્વરૂપે. ફોટો વેબપેજના ભાગ તરીકે...

માઉસનો જન્મ: ૨૭ એપ્રિલ, ૧૯૮૧

માઉસનો જન્મ: ૨૭ એપ્રિલ, ૧૯૮૧ ચોક્કસ સ્થળ ચીંધવા માટેના પોઇન્ટર ડિવાઇસ તરીકે માઉસનો જન્મ છેક ૧૯૬૪માં થઈ ચૂક્યો હતો. સ્ટેનફર્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂના ડગ્લાસ એન્જલબર્ટની એ શોધ હકીકતે સમય કરતાં વહેલી હતી. ૧૯૮૧માં ઝેરોક્સ કંપનીના ઝેરોક્સ સ્ટાર વર્કસ્ટેશન સાથે વર્તમાન માઉસના...

ઓટોમેટિક કાંડાઘડિયાળ : ૩ જાન્યુઆરી, ૧૯૫૭

આશરે છસો વર્ષના ઘડિયાળના ઇતિહાસમાં ‘ચાવી ભરવાની જરૂર ન પડે એવા’ બેટરીથી સજ્જ કાંડાઘડિયાળની જાહેરાત થઇ. પેન્સિલ્વેનિયા (અમેરિકા)ની ‘હેમિલ્ટન ઇલેક્ટ્રિક’ના આ ઘડિયાળનું કામ હજુ ચાલુ હતું, પરંતુ હરીફોને માત કરવા માટે કંપનીએ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને, નવા ક્રાંતિકારી...

‘યુરો’નો પ્રારંભ : ૪ જાન્યુઆરી, ૧૯૯૯

યુરોપના ૧૧ દેશોએ પરસ્પર વેપારધંધાના વિકાસ માટે અડચણરૂપ બનતી સરહદો ઓગાળી અને નવું સહિયારું ચલણ ‘યુરો’ અપનાવ્યું. આ દેશોમાં બ્રિટનનો સમાવેશ થતો ન હતો. પહેલા જ દિવસે આંતરરાષ્ટ્રીય બજારમાં ૧ યુરો બરાબર ૧.૧૭ અમેરિકન ડોલરનો ભાવ પડતાં એવી અપેક્ષા ઊભી થઇ હતી કે નવું ચલણ સૌથી...

ગુરુના ૩ ચંદ્રની શોધઃ ૭ જાન્યુઆરી, ૧૬૧૦

ઇટાલિયન ખગોળશાસ્ત્રી ગેલિલિયો ગેલિલીએ પોતાના ટેલિસ્કોપ વડે આકાશમાં મીટ માંડીને ગુરુના ગ્રહની ફરતે ચકરાવો લેતા તેના ત્રણ કુદરતી ઉપગ્રહ (ચંદ્ર) શોધી કાઢ્યા. શરૂઆતમાં ગેલિલિયોને લાગ્યું કે એ ત્રણ સ્થિર તારા છે, પણ વધુ બે મહિના અવલોકન કર્યા પછી તેમણે તારવ્યું કે એ અવિચળ...

ભૂગર્ભ રેલવે : ૧૦ જાન્યુઆરી, ૧૮૬૩

જમીન નીચે બોગદાં ખોદીને ટ્રેન- એ પણ સ્ટીમ એન્જિનવાળી ધુમાડિયા ટ્રેન દોડાવવાનું અશક્ય લાગતું કામ પહેલી વાર લંડનમાં સંપન્ન થયું. આ દિવસે સાડા પાંચ કિલોમીટર લાંબી ‘ટ્યૂબ’-ભૂગર્ભ રેલની સેવાનો આરંભ થયો. પહેલા જ દિવસે ૪૦ હજાર લંડનવાસીઓ આ અજાયબીનો લહાવો લેવા ઊમટી પડ્યા....

સફળતા સુધી પહોંચાડનારી નિષ્ફળતા : ‘એપલ’નું ‘લિસા’ કમ્પ્યુટર ૧૯ જાન્યુઆરી, ૧૯૮૩

‘લિસા’ પહેલાંના કમ્પ્યુટર પાસે કામ કરાવવું હોય તો સામાન્ય માણસને ટપ્પી ન પડે એવા કમાન્ડ આપવા પડે, કમ્પ્યુટરને કંઈક ‘કહેવા’ માટે ફક્ત કી-બોર્ડ હોય અને સ્ક્રીન પર ધોળાધબ્બ અક્ષરો. સ્ટીવ જોબ્સ અને તેમની ટીમે તૈયાર કરેલા ‘લોકલ ઇન્ટિગ્રેટેડ સોફ્ટવેર આર્કિટેક્ચર’ (લિસા)થી...

રોબોટની નાટકીય કલ્પના : ૨૫ જાન્યુઆરી, ૧૯૨૧

ચેકોસ્લોવાકિયાના પાટનગર પ્રાગના ‘નેશનલ થિયેટર’માં ઊઘડેલા ચાપેકના નાટક ‘આર.યુ.આર.’નો વિષય વિચિત્ર રીતે રસપ્રદ હતો : રાસાયણિક પ્રક્રિયાથી બનેલા અને હૂબહૂ માણસ જેવો દેખાવ ધરાવતા ‘રોબોટ’ (ચેક ભાષામાં ‘રોબોટા’ એટલે ‘મજૂરી’). તેમને કામ સોંપીને નિશ્ચિંત બનેલી માનવજાતને ખતમ...

ઓક્સફર્ડ ડિક્શનરી: ૧ ફેબ્રુઆરી, ૧૮૮૪

અંગ્રેજી ભાષા, શબ્દો, તેના ઉચ્ચારો, લખાણોમાં તેના ઉપયોગ અને ઇતિહાસ માટે સૌથી અધિકૃત અને સૌથી પ્રમાણભૂત ગણાતી ઓક્સફર્ડ ડિક્શનરીનો પહેલો ભાગ- ફેસિકલ- પ્રકાશિત થયો. ત્યાં સુધી અંગ્રેજી ભાષાા આધારભૂત અને સર્વસમાવેશક શબ્દકોશનો અભાવ હતો. લંડનની ફિલોલોજિકલ (ભાષાશાસ્ત્રને...

ફેસબુકની શરૂઆત (લાઇક, લાઇક, લાઇક): ૪ ફેબ્રુઆરી, ૨૦૦૪

વિશ્વભરમાં કુલ ૮૦ કરોડથી પણ વધુ યુઝર્સ ધરાવતી સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકને હજુ માંડ આઠ વર્ષ થયાં, પણ તેનો વ્યાપ અને પ્રભાવ એવો છે, જાણે તે આઠ દાયકાથી ચાલતી હોય. માર્ક ઝકરબર્ગ અને મિત્રોનું આ સર્જન શરૂઆતમાં હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પૂરતું સીમિત હતું. ધીમે...

કૃત્રિમ બુદ્ધિનો પડકાર: ૧૦ ફેબ્રુઆરી, ૧૯૯૬

તમારાં બનાવેલાં તમને બનાવે છે એવું ઇશ્વર અને માણસો માટે કહેવાય છે, પણ માણસ અને કમ્પ્યુટર માટે કહી શકાય? હા, આઈ.બી.એમ.ના ડીપ બ્લુ કમ્પ્યુટરને અમુક અંશે એ લાગુ પાડી શકાય. ચેસની જાણકારીથી સજ્જ ડીપ બ્લુ અને ચેસના વિશ્વવિખ્યાત ગ્રાન્ડમાસ્ટર ગેરી કાસ્પારોવ વચ્ચે અમેરિકામાં...

નેલ્સન મંડેલાની મુક્તિ : ૧૧ ફેબ્રુઆરી, ૧૯૯૦

દક્ષિણ આફ્રિકાની ગોરી સરકારની રંગભેદી નીતિ સામે ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરનાર આફ્રિકન નેશનલ કોંગ્રેસના નેતા નેલ્સન મંડેલા ૨૭ વર્ષ લાંબો કારાવાસ વેઠ્યા પછી આખરે જેલમાંથી છૂટ્યા. સજાનાં પહેલાં ૧૮ વર્ષ તેમણે પથારી કે પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ વગરની ખોલીમાં કાળી મજૂરી...

ગ્રેગરિયન કેલેન્ડરનો અમલ : ૨૪ ફેબ્રુઆરી, ૧૫૮૨

સદીઓ સુધી દેશ-પ્રદેશ પ્રમાણે કાળગણનાનાં માપ અને ધોરણ જુદાં હતાં. તેના કારણે વહેવારમાં -અને તહેવારમાં પણ -સારી એવી અરાજકતા રહેતી હતી. બધાં ચર્ચ એક જ દિવસે ઇસ્ટરનો તહેવાર ઉજવે, એ હેતુથી ઇટાલીના એક ડોક્ટરે કાળગણનાની નવી પદ્ધતિ નક્કી કરી: વર્ષનો નાનામાં નાનો એકમ દિવસ, ૩૬૫...

જિનેટિક્સ-જનીનશાસ્ત્રની જાદુગરી: ૨૮ ફેબ્રુઆરી, ૧૯૫૩

વંશપરંપરાગત લક્ષણોના વાહક તરીકે ડીએનએ-ડિઓક્સિરીબો ન્યુક્લિક એસિડ-ની ઓળખપરેડ દાયકાઓ પહેલાં થઈ ચૂકી હતી, પણ તેના બંધારણનો ભેદ ઉકેલવાનો બાકી હતો. કેમ્બ્રિજ યુનિવર્સિટીના જેમ્સ વોટસન અને ફ્રાન્સીસ ક્રીકે આ દિશામાં અગાઉ થયેલા કામને આગળ વધાર્યું અને ડીએનએનું માળખું ડબલ...