Urvish Kothari

68 POSTS 0 COMMENTS
પ્રતિબદ્ધ પત્રકાર તરીકે જાણીતા ઉર્વીશ કોઠારી ટેક્નોલોજી, વિજ્ઞાન, સામાજિક મુદ્દાઓ, રાજકારણ, હાસ્ય વગેરે વિવિધ વિષય પર એક સરખી સહજતાથી લખે છે. ‘સાયબરસફર’ પર ઉર્વીશે ‘એક્શન રીપ્લે’ નામની કોલમમાં ટેકનોલોજી જગતની જુદી જુદી ઐતિહાસિક ઘટનાઓનો ટૂંકો પરિચય કરાવ્યો છે.