સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
માણસના લોહીનાં ચાર ગ્રૂપથી માંડીને લોહી શરીરમાં કેવી રીતે ફરે છે, તેની જાણકારી અત્યારે સાવ સામાન્ય ગણાય છે, પણ સાડા ત્રણ સદી પહેલાંના ડોક્ટર એ વિશે સદંતર અંધારામાં હતા.