પહેલવહેલું છતાં અજાણ્યું રહેલું કમ્પ્યુટર : ૧૨ મે, ૧૯૪૧
બધા શોધકોના ભાગે એકસરખો જશ હોતો નથી. બાકી જર્મન ઇજનેર કોનરાડ ઝુસ પ્રોગ્રામિંગ કરી શકાય એવું પહેલું કમ્પ્યુટર બનાવવા બદલ આઇટીના ઇતિહાસમાં જાણીતો થઈ ગયો હોત. પણ બીજા વિશ્વયુદ્ધનો સમય, તેમાં ઝુસનું નાઝી જર્મનીમાં હોવું,