પિન્ટરેસ્ટઃ અનેકને રસ પડ્યો, કદાચ તમનેય ગમી જાય!
સોશિયલ મીડિયામાં અત્યારે સૌથી વધુ ગાજતું નામ છે પિન્ટરેસ્ટ. શું છે આ સર્વિસમાં? જાણીએ વિગતવાર.
આગળ શું વાંચશો?
- પિન્ટરેસ્ટનો ધમાકેદાર પ્રવેશ
- પિન્ટરેસ્ટ એક્ઝેટલી શું છે?
- પિન્ટરેસ્ટમાં એકાઉન્ટ કેવીરીતે ખોલાવશો?
- ફોટોઝ કેવી રીતે એડ કરશો?
- આ રીતે પણ થઈ શકાય પિન્ટરેસ્ટ પર