તમે કમ્પ્યુટરનો નવો નવો ઉપયોગ શરુ કર્યો હોય કે વર્ષોથી એના પર કામ કરી રહ્યા હો, જો કમ્પ્યુટર તમારા કામનો મુખ્ય ભાગ ન હોય એવું બની શકે છે કે કમ્પ્યુટરની ઘણી ખામીઓ અને ખૂબીઓથી તમે અજાણ હો. આવું થવું સ્વાભાવિક પણ છે કેમ કે તમારું મુખ્ય ધ્યાન તો કમ્પ્યુટર પાસેથી તમારે જોઈતું કામ કઢાવવા પર જ હોય, કમ્પ્યુટર તમને વધારાનું શું શું આપી શકે છે એ તપાસવાનો તમારી પાસે સમય જ ન હોય.
આગળ શું વાંચશો?
- કમ્પ્યુટરઓન થયા પછી કોઈ પ્રોગ્રામ ઓપન કરી શકાતા નથી?
- ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે?
- નોન-સિસ્ટમ ડિસ્ક કે ડિસ્ક એરર એવો મેસેજ કે તેના જેવો બીજો કોઈ મેસેજ જોવા મળે છે?
- વિન્ડોઝના લોગોથી આગળ વધી શકાતું નથી?
- કમ્પ્યુટર આેન કર્યા પછી તમને સ્ટાર્ટઅપ સ્ક્રીન પણ જોવા નથી મળતી?
- જાણી લો વિન્ડોઝ લોગો કીના શોર્ટક્ટસ
- કમ્પ્યુટરમાં પાવર મેનેજમેન્ટ
- બહુ કામની સગવડ છે આ ટાસ્કબારમાં
- સ્ક્રીન પરની ટેકસ્ટ વધુ સ્પષ્ટ બનાવો, ક્લિયર ટાઈપની મદદથી
- ટાસ્કબારનો પૂરો ઉપયોગ કરો
- કમ્પ્યુટર બિલકુલ દાદ ન આપી ત્યારે…
- ડેસ્ટોપ સ્ક્રીન રાખો ચોખ્ખોચણાક
- કમ્પ્યુટરનું પરફોર્મન્સ વધારતા કેટલાક સાદા પગલા
- સ્ક્રીનશોટ કેવી રીતે લેશો?