સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
‘અમેરિકાના શોધક’ જેવી ગેરમાર્ગે દોરનારી ઓળખ ધરાવનાર, શોધક-પ્રવાસીઓમાં સૌથી જાણીતા કોલંબસે સ્પેનના રાજાની સહાયથી ત્રણ જહાજ સાથે સફરનો આરંભ કર્યો :