ગણિતું નામ પડતાં કેટકેટલાય લોકો નાકનું ટીચકું ચઢાવતા હોચ છે, પણ દુનિયામાં એવા વિરલા પણ પડ્યા છે જે ગણિતને ખરેખર રમત વાત બનાવી શકે છે. આવા એક પ્રોફેસરની નિઃસ્વાર્થ મહેનતની વાત…
આગળ શું વાંચશો?
- નાનામોટા સૌને ચકરાવે ચઢાવે એવી ટ્રાફિકજામ ગેમ જાતે બનાવો
- ગેમ રમવા શું જોઈએ?
- ગેમ કેવી રમશો?
- ગેમની થોડી પ્રેક્ટિસ કરી લો
- એકમાં અનેક ગેમની મજા