દર વર્ષે ગૂગલ ડેવલપર્સની એક કોન્ફરન્સ યોજે છે, નામ આપવામાં આવ્યું છે ગૂગલ આઇ-ઓ (ઇુટ-આઉટુટ). ગૂગલે પાછલા વર્ષ દરમિયાન કેવી સિદ્ધિઓ મેળવી અને આગામી વર્ષમાં ગૂગલ તરફી કેવી કેવી પ્રોડક્ટ્સ અને સર્વિસીઝ લોન્ચ થવાની છે તેની વિગતો આપતી આ કોન્ફરન્સમાં દુનિયાભરના લોકો ઊમટી પડતા હોય છે. નેટ પર કેટલાય બ્લોગ અને ટ્વીટર પર તેની ઓલમોસ્ટ લાઇવ વિગતો અપડેટ થતી હોય છે.
આગળ શું વાંચશો?
- ટેબલેટની હરીફાઈમાં માઈક્રોસોફ્ટનો પ્રવેશ
- ઈન્ટેલ ઈનસાઈડ મોબાઈલ