ઇન્ટરનેટનો જેમને ખાસ અનુભવ નથી, એવા લોકોએ ગાંઠે બાંધી રાખવા જેવી કેટલીક વાતો
દરેક સર્વિસીસ માટે જુદા જુદા પાસવર્ડ વાપરો. જો તમે દરેક સાઇટ માટે જુદા જુદા પાસવર્ડનો ઉપયોગ કર્યો હશે અને જો તમારું સોશિયલ નેટવર્ક એકાઉન્ટ હેક થાય તો તમે એક જ એકાઉન્ટ ગુમાવશો, તમારા બાકીની સાઇટના પાસવર્ડ જુદા હોવાને લીધે તે બચી શકશે, તમારું સમગ્ર બેંક બેલેન્સ પણ. તમને ઓળખતા લોકો સહેલાઈથી અનુમાન કરી શકે એવા પાસવર્ડ રાખશો નહીં.