આજના સમયમાં તમે સ્ટુડન્ટ હો કે વર્કિંગ એક્ઝ્ક્યિુટિવ, માઇક્રોસોફ્ટ વર્ડમાં માસ્ટરી કેળવીને તમે તમારી કારકિર્દી બીજા કરતાં બે ડગલાં આગળ રાખી શકો છો.
આગળ શું વાંચશો?
- તમે વર્ડના ક્યા વર્ઝનનો ઉપયોગ કરો છો?
- તમારી વર્ડની ફાઈલ બીજાના કમ્પ્યુટરમાં ખૂલતી નથી?
- વર્ડમાં ડોક્યુમેન્ટ ઓપન કર્યા પછીનું નેવિગેશન
- એક્સપર્ટ્સ ચોઈસઃક્લિક એકસેસ ટૂલબાર