લેસરનાં ‘એકાગ્ર’ કિરણોનું સર્જન : ૧૬ મે, ૧૯૬૦
‘લાઇટ એમ્પ્લિફિકેશન બાય ધ સ્ટિમ્યુલેટેડ એમિશન ફોર રેડિએશન’ ટૂંકમાં LASERનું સૈદ્ધાંતિક અસ્તિત્વ ઘણા સમયથી ચચર્તિું હતું. જુદી જુદી કક્ષાઓમાં ગોઠવાયેલા પદાર્થના અણુઓ ઉત્તેજિત (સ્ટિમ્યુલેટ) થઈને એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય ત્યારે કિરણોત્સર્ગ (રેડિએશન) પેદા (એમિટ) થાય. તેને પ્રકાશ (લાઇટ)માં ફેરવી શકાય,