એઆઇનો જોરદાર પવન ફુંકાઈ રહ્યો છે, પણ એઆઇ કંપનીઓ માટે એમાં ચર્ચા વધુ ને કમાણી ઓછી છે. એ કારણે એઆઇ કંપનીઓ રઘવાઈ બની છે. પાછલાં બે-ચાર વર્ષમાં ઇન્ટરનેટ પર કંઈ પણ સર્ચ કરવાની આપણી વર્ષો જૂની આદતમાં ઘણો બદલાવ આવી ગયો છે. અત્યાર સુધી આપણે બધું ગૂગલને જ પૂછતા હતા. પછી એ...
વીડિયો ક્રિએશન માટે ઇન્સ્ટાએ પોતે અલગ એપ લોન્ચ કરી હમણાં, ફેસબુક પર ખાસ્સા સક્રિય અને પોપ્યુલર એક સ્વજને વાતવાતમાં પૂછ્યું કે ‘ઇન્સ્ટાગ્રામ માટે સારી રીલ્સ કેવી રીતે બનાવી શકાય?’’ સારી રીલ માટે તેમાં ઘણી બાબતો હોવી જરૂરી છે, એ બાબતો એમની એફબી પોસ્ટમાં હોય છે, પણ...
હવે ઇન્સ્ટામાં ફ્રેન્ડ્સ સાથે એક સરખી રીલ્સ જોઈ શકાય છે ઓટીટી પ્લેટફોર્મ્સ પર ‘વોચપાર્ટી’ ફીચરથી તમે પરિચિત હશો. તેમ યુટ્યૂબમાં ‘શેર્ડ પ્લે લિસ્ટ’ બનાવી શકાય છે - એમાં સામેલ કોઈ પોતાને ગમતા વીડિયો તેમાં ઉમેરે અને સૌ તેની સહિયારી મજા માણે. કંઈક એ જ રીતે ઇન્સ્ટાગ્રામમાં...
એન્ડ્રોઇડમાં ‘ફાઇન્ડ માય ડિવાઇસ’ સર્વિસનો વ્યાપ હવે વિસ્તારવામાં આવ્યો છે. આલેખના ટાઇટલમાં કોઈ ભૂલ થઈ નથી, ગૂગલે તેની ‘ફાઇન્ડ માય ડિવાઇસ’ સર્વિસનું નામ બદલીને ‘ફાઇન્ડ હબ’ કર્યું છે થોડો સમય તમારા ફોનમાં આ બંને નામ જોવા મળે એવું પણ શક્ય છે. આ સર્વિસનું નામ બદલવા...
અત્યારે આપણે કોઈ દુકાન પર કે કોઈ વ્યક્તિનો યુપીઆઇ ક્યૂઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ કરીએ ત્યારે આપણી યુપીઆઇ એપમાં એ વેપારી કે વ્યક્તિનું બેંક ખાતામાંનું નામ જોવા મળે તેવી ખાતરી હોતી નથી. આપણી યુપીઆઇ એપમાં એ વ્યક્તિના ક્યૂઆર કોડ સાથે સંકળાયેલું તેમની યુપીઆઇ એપ મુજબનું નામ...
એપ્રિલ ૧૨ના દિવસે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) વ્યવસ્થા લગભગ પાંચેક કલાક સુધી ખોરવાઈ ગઈ. એ પછી અને પહેલાં પણ, એવું બન્યું હતું. નાની-મોટી રકમની લેવડદેવડ યુપીઆઇથી કરવા ટેવાયેલા ઘણા લોકોમાં હવે ખિસ્સામાં પૂરતી રોકડ રકમ રાખવાની આદત છૂટી ગઈ છે. ગૂગલપે, ફોનપે,...
આવતા મહિનાથી યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ)થી લેવડદેવડ હજી વધુ ઝડપી બને તેવી શક્યતા છે. યુપીઆઇનું સંચાલન કરતા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ)એ યુપીઆઇ ટ્રાન્ઝેકશનની વિવિધ કેટગરી માટે સુધારેલી ટાઇમલાઇન જાહેર કરી છે. આ ફેરફારો જૂન ૧૬, ૨૦૨૫થી લાગુ થઈ...
આપણા રોજિંદા કામકાજમાં નવી નવી ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ સતત વધી રહ્યો છે તેમ છતાં આપણા કામકાજની કેટલીક જૂની પદ્ધતિઓ હજી પણ ઠીક ઠીક ટકી રહી છે. જેમ કે વિઝિટિંગ કાર્ડ. આપણે કોઈ કોન્ફરન્સમાં જઇએ કે બીજે ગમે ત્યાં કોઈ બિઝનેસ કોન્ટેક્ટનો ભેટો થઈ જાય ત્યારે હજી પણ આપણે...
આ સવાલનો જવાબ જાણવા માટે પહેલાં આપણે થોડા રીવર્સમાં જઇએ. મૂૂળ મુદ્દે પીડીએફ ફાઇલ શું છે તેની ફરી વાત કરી લઇએ કેમ કે અમુક વાચકોને હજી પણ પીડીએફ વિશે જ ગૂંચવણ હોય એવું બની શકે. પીડીએફનું આખું નામ છે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. આપણા કામકાજની વિવિધ ફાઇલ્સને અન્ય લોકો...