fbpx

વાત એક-બેમાંથી સોળ-સોળ કેમેરાએ પહોંચી: સ્માર્ટફોનમાં જામી, કેમેરાની ભીડ!

By Himanshu Kikani

3

સ્માર્ટફોનના કેમેરાના મેગાપિક્સેલ વધારવાની હરીફાઈ તો ચાલુ જ છે, ત્યાં હવે સ્માર્ટફોનમાં કેમેરાની સંખ્યા વધવા લાગી છે! કઈ રીતે કામ લાગે છે, આ વધારાના કેમેરા? આવો સમજીએ!

આગળ શું વાંચશો?

  • સ્માર્ટફોનના કેમેરામાં નવી રેસ

  • સ્માર્ટફોનમાં કેમેરા: અવરોધ અને લાભ

  • ફોટોગ્રાફીનો પાયાનો સિદ્ધાંત

  • ટેલિફોટો લેન્સ

  • વાઇડ એંગલ લેન્સ

  • ડેપ્થ સેન્સર

  • મોનોક્રોમ લેન્સ

  • અન્ય પ્રકારના કેમેરા

  • વાઇડ એંગલનાં વિવિધ ઉદાહરણ

દિવાળી તદ્દન નજીક આવી ગઈ છે! દર વર્ષની જેમ, આ વર્ષે પણ તમે નવા સ્માર્ટફોન સાથે દિવાળી ઉજવવા ઇચ્છતા હો તો દર વર્ષની જેમ, આ વર્ષે પણ તમે જબરી અને મીઠી મૂંઝવણ અનુભવી રહ્યા હશો!

સ્માર્ટફોનના માર્કેટમાં દર વર્ષે કંઈક નવું આવે છે, જે આપણી મૂંઝવણનું કારણ બને છે. આ વર્ષેની મૂંઝવણ છે, સ્માર્ટફોનમાં કેટલા અને કેવા પ્રકારના કેમેરા હોવા જોઈએ? કેમ કે હવે મોબાઇલ ફોન બનાવતી કંપનીઝમાં કેમેરાની બાબતે હરીફાઈ શરૂ થઈ છે!

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!