સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
ભારતમાં ઓનલાઇન શોપિંગ સતત વધી રહ્યું છે, પરંતુ ઓનલાઇન શોપિંગ કંપનીઝ સતત મોટી ખોટ કરી રહી છે! આમ થવાનાં ઘણાં કારણો છે, જેમાંનું એક આપણે સૌ ભારતીયોની એક ખાસ આદત પણ છે.