સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
જીએસટી આવ્યા પછી, જો આપણે જીએસટી નંબર ધરાવતા હોઇએ તો આપણે જે જે જગ્યાએ જીએસટી ચૂકવ્યો હોય તેની રસીદો સાચવવાની ઝંઝટ વધી ગઈ છે. કારણ કે આપણે ચૂકવેલો જીએસટી આપણા જીએસટી રીટર્નમાં બાદ મેળવવાનો હોય છે.