સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
આશાભર્યા નૂતન વર્ષમાં આપણે ઉમંગભેર પ્રવેશ કર્યો છે ત્યારે ફરી એક વાર, બિલકુલ બે અલગ અલગ છેડાના લેખો સાથેનો આ નવો અંક આપના હાથમાં મૂકતાં આનંદ થાય છે!