આપણું વિશ્વ જેટલી ઝડપે ડેટા પેદા કરી શકે છે તેટલી ઝડપે તેનું પ્રોસેસિંગ કરી શકતું નથી. પરંપરાગત કમ્પ્યુટર્સની મર્યાદાનો જવાબ નિષ્ણાતોને ક્વોન્ટમ કમ્પ્યુટિંગમાં દેખાય છે.
અંક ૦૯૩, નવેમ્બર ૨૦૧૯માં પ્રકાશિત થયેલ લેખો
લેખના શીર્ષક પર ક્લિક કરી લેખ જુઓ.
બ્લુ ટેગ પર ક્લિક કરી, એ વિભાગમાં અત્યાર સુધીમાં પ્રકાશિત તમામ લેખ જુઓ.