ટેક કંપની અને તેની સર્વિસીઝના ઉપયોગની દૃષ્ટિએ અત્યારે દુનિયા ઘણે અંશે બે ભાગમાં વહેંચાયેલી છે. ઓફિસમાં પીસી પર બહુ મોટા પ્રમાણમાં માઇક્રોસોફ્ટના પ્રોગ્રામ્સનો ઉપયોગ થાય છે, જ્યારે સ્માર્ટફોનમાં ગૂગલની સર્વિસીઝનો (આમાં એપલના ડિવાઇસ અને સર્વિસીઝનો ઉપયોગ કરતા લોકો હજી નોખા છે!).
Hope this feature come early , currently we need to install separate mobile app.