fbpx

કોઈ પણ વેબપેજને એડિટ કેવી રીતે કરી શકાય?

By Content Editor

3

રોજેરોજ તમે બ્રાઉઝરમાં જે વેબપેજીસ જુઓ છે, તેની પાછળની બાજુએ તમે ક્યારેય ડોકિયું કર્યું છે? અહીં આપેલી રીતથી તમે ડોકિયું કરી શકશો અને વેબપેજમાં ફેરફાર પણ કરી શકશો!

આજે એક જુદી જ વાત કરીએ! એવી વાત, જે વેબડેવલપર્સ માટે તો રમતવાત હશે, પણ આપણા જેવા, જેમણે બ્રાઉઝરમાં દેખાતાં વેબપેજીસ પાછળની દુનિયા ક્યારેય જોઈ જ નથી, એમને માટે રમતની વાત બનશે!

વાત એમ છે કે આપણા કમ્પ્યુટરમાં વર્ડ જેવા કોઈ પ્રોગ્રામની કોઈ ફાઇલ હોય તો તેની ટેકસ્ટમાં આપણે ઇચ્છીએ ત્યારે ધાર્યા ફેરફાર કરી શકીએ. પરંતુ બ્રાઉઝરમાં વેબપેજની વાત આવે ત્યારે આપણે માનીએ છીએ કે તેને તો જે તે વેબસાઇટના એડમિન જ એડિટ કરી શકે, બીજા કોઈ નહીં. 

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!