સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
તમારા ફોનમાંની એસએમએસ એપ ઓપન કરો અને જુઓ કે તેમાં તમારે માટે ખરેખર કામના મેસેજ કેટલા છે? તમે જોશો કે તમે ડુ નોટ ડીસ્ટર્બ (ડીએનડી) સર્વિસ માટે રજિસ્ટ્રેશન કર્યું હશે તો પણ તમારા પર વણનોતર્યા એસએમએસનો મારો થતો હશે!