એકડે એકથી સમજીએ વર્ડ ડોક્યુમેન્ટમાં પેજ નંબરિંગ

  x
  Bookmark

  વર્ડમાં સાદા ડોક્યુમેન્ટમાં તો પેજને નંબર આપવાનું કામ સહેલું છે, પણ મોટા અને અલગ અલગ સેક્શન્સ ધરાવતા ડોક્યુમેન્ટમાં આ કામ થોડું મુશ્કેલ બની શકે છે. જાણો તેની એ-ટુ-ઝેડ માહિતી.

  માઇક્રોસોફટ વર્ડનો તમે તમારા કામકાજમાં ઠીક ઠીક ઉપયોગ કરતા હો તો તમે જાણતા હશો કે તેમાં દરેક પેજનો નંબર ઉમેરવો એ ઘણું સહેલું કામ છે.

  આપણું ડોક્યુમેન્ટ સાદું સરળ ડોક્યુમેન્ટ હોય ત્યાં સુધી તો પેજ નંબરિંગ પણ તદ્દન સહેલું રહે છે પણ જો આપણે વર્ડનો સારો એવો ઉપયોગ કરતા હોઈએ અને તેમાં લાંબાં, અલગ અલગ સેકશન્સ ધરાવતાં ડોક્યુમેન્ટ તૈયાર કરતા હોઈએ તો પેજ નંબરિંગ થોડી વધુ કાળજી માગી લેતું કામ બની જાય છે.

  આપણે આ આખો મુદ્દો એ-ટુ-ઝેડ સમજીએ. માઇક્રોસોફ્ટ વર્ડના જુદા જુદા વર્ઝનમાં આ રીત લગભગ સરખી જ રહે છે.

  આગળ શું વાંચશો?

  • સાદા ડોક્યુમેન્ટમાં પેજ નંબરિંગ

  • પ્રમાણમાં જટિલ ડોક્યુમેન્ટમાં પેજ નંબરિંગ

  • ડોક્યુમેન્ટ કે સેકશનના પહેલા પેજમાં પેજ નંબર ન દર્શાવવો હોય તો…

  • એકી-બેકી પેજ પર અલગ અલગ રીતે પેજ નંબર દર્શાવવા હોય તો

  • અલગ અલગ સેકશનમાં અલગ અલગ પેજ નંબર આપવા હોય તો…

  • પેજ નંબરિંગ માટે ફિલ્ડ કમાન્ડનો ઉપયોગ

  • પેજ નંબરિંગ યોગ્ય રીતે સેટ થતું નથી?

  Please Login to view this content. (Not a member? Join Today!)

  ક્લિક કરો, અંક જુઓ

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here