અલગ અલગ ગુજરાતી ફોન્ટની રામાયણ કેવી રીતે સમજવી?

આગળ શું વાંચશો?

  • અંગ્રેજી અને ગુજરાતી ભાષાના ફોન્ટમાં તફાવત ક્યાં છે?

  • યુનિકોડ ફોન્ટથી શું ફેર થયો?

  • વિવિધ ફોન્ટને એકબીજામાં કન્વર્ટ કરી ન શકાય?

  • તમારે કયા ફોન્ટ પસંદ કરવા જોઈએ?

સવાલ મોકલનાર : શાસ્ત્રી જિજ્ઞેશભાઈ પંડ્યા, મોરબી

વાચકમિત્ર જિજ્ઞેશભાઈનો મૂળ સવાલ એ છે કે તેમની પાસેની કેટલીક ફાઇલમાં, ગુજરાતી ચંદન, શ્રુતિ, ટેરા ફોન્ટ વગેરે જુદા જુદા ગુજરાતી ફોન્ટનો ઉપયોગ થયો છે, તો આ બધાને એક ફોન્ટમાં વાંચવાનો કે ટાઇપ કરવા માટે કોઈ વિકલ્પ હોય તો જણાવો.

આ સવાલનો વિસ્તૃત જવાબ જરૂરી છે, કેમ કે જે લોકોને ગુજરાતી ભાષાના ડિજિટલ સ્વરૂપ સાથે કોઈને કોઈ રીતે કામ કરવાનું થાય છે તેમને આ સવાલ વારંવાર ગૂંચવે છે.

ઇન્ટરનેટ પર અંગ્રેજી સિવાયની વિવિધ ભાષાઓ માટે યુનિકોડ ફોન્ટ હવે ખાસ્સા લોકપ્રિય થઈ ગયા છે. તેમ છતાં વિવિધ ભાષાના વિવિધ પ્રકારના ફોન્ટના ઉપયોગ અંગે મોટા ભાગના લોકોને ગૂંચવણ હોય છે. અહીં આપણે એ ગૂંચવણો ઉકેલવાનો પ્રયાસ કરીએ.

Please to view this content. (Not a member? Join Today!)
January 2019

ક્લિક કરો, અંક જુઓ

SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here