ફોનમાંની એપ્સ આપણને જાહેરાતો બતાવે એ સમજી શકાય એવું છે, પણ કેટલીક એપ માત્ર જાહેરખબર બતાવીને કમાણી કરવાના બદઈરાદાથી આપણા ફોનમાં ઘૂસે છે. આવી એપ કઈ રીતે શોધવી તે સમજાય તો જ તેને દૂર કરી શકાય.
આગળ શું વાંચશો?
- આખો સ્ક્રીન રોકી લેતી એપ કેવી રીતે દૂર કરવી?
- પુશ નોટિફિકેશનમાં જાહેરાત બતાવતી એપ કેવી રીતે દૂર કરવી?