આગળ શું વાંચશો?
- ગૂગલ સ્પ્રેડશીટમાં ડ્રોપડાઉન લિસ્ટ કેવી રીતે ઉમેરી શકાય?
ઘણી વેબસાઇટ પર કોઈ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે તમારો અનુભવ હશે કે અમુક પ્રશ્નોના જવાબ માટેના બોક્સમાં એક ડ્રોપ-ડાઉન એરો જોવા મળે છે. તેને ક્લિક કરતાં આપણને સંભવિત જવાબોની એક યાદી જોવા મળે છે, જેમાંથી કોઈ પણ એક વિકલ્પ આપણે પસંદ કરી શકીએ છીએ.
જ્યારે ફોર્મમાં કોઈ બાબત માટે અમુક નિશ્ચિત જવાબ મેળવવા જરૂરી હોય ત્યારે આવું ડ્રોપ-ડાઉન લિસ્ટ ઉપયોગી થાય છે.