સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
આપણા સ્માર્ટફોનમાંની એપ્સ અપડેટ કરવાના કેટલાક દેખીતા ફાયદા છે, એક તો એપમાં કંઈ નવા ફીચર ઉમેરાયા હોય તો તેનો આપણને લાભ મળે અને એથી પણ વિશેષ, એપમાં સલામતી બાબતે કોઈ ખામી સુધારી લેવાઈ હોય તો તેનો લાભ મળે.