[alert-note] અપડેટઃ આ લેખમાં જે એપની વાત કરી છે તેનો ‘સાયબરસફર’ના માર્ચ ૨૦૧૮ અંકમાં વિગતવાર પરિચય આપવામાં આવ્યો હતો. ઓગસ્ટ ૨૦૧૯માં ગૂગલે જાહેર કર્યું કે તેણે આ એપ ખરીદી લીધી છે.[/alert-note]
જો તમે વિદ્યાર્થી, શિક્ષક, તમારા સંતાનના અભ્યાસમાં મદદરૂપ થવા ઇચ્છતાં મમ્મી-પપ્પા કે નવા જમાનાનાં દાદા-દાદી હો તો ધ્યાનથી વાંચજો.
કોઈ પણ વિદ્યાર્થી જ્યારે હોમવર્ક કરવા બેસે ત્યારે તેણે મોટા ભાગે નીચેની સ્થિતિઓનો સામનો કરીને, એ મુજબ નિર્ણય કરવાના હોય છે :
socratic.org is reduced almost 80% work of finding various combination of questions for students.
Excellent app.
Yes, indeed very useful app. Just the parents need to ensure that children do not copy answers from this!!